Home » Headline News » થાઇલેન્ડના અયુથ્થયામાં ભવ્ય રામ જન્મભૂમિ મંદિરનું નિર્માણ ચાલુ

News timeline

Ahmedabad
11 mins ago

સ્ટેચ્યુ ઓફ યુનિટી’ માટે ઓઇલ કંપનીએ મસમોટી રકમ ખર્ચતા વિવાદ

World
1 hour ago

પાકિસ્તાનની 11 સીટો પર પેટાચૂંટણી યોજાશે, ચૂંટણી પંચે કરી જાહેરાત

Delhi
2 hours ago

બાળ ગૃહમાં બાળકોના શારીરિક શોષણ મામલે સુપ્રીમે કેન્દ્ર સરકારને ઝાટકી

Cricket
2 hours ago

 ટેસ્ટ રેન્કિંગઃ વિરાટ કોહલીએ નંબર વનનું સ્થાન ગુમાવ્યું

Ahmedabad
3 hours ago

હાર્દિક પટેલ-જિજ્ઞોશ મેવાણી ફરીથી આંદોલનો કરશે

World
3 hours ago

પાકિસ્તાને શુભેચ્છા રૂપે ૨૬ ભારતીય માછીમારોને છોડયા

Breaking News
4 hours ago

ઉ.ગુ.માં સમૃદ્ધ જીવન ટ્રસ્ટનું કૌભાંડ : ૮૦ કરોડનું ફુલેકું

Gujarat
4 hours ago

ઉત્તર બ્રિટિશ કોલંબિયાના જંગલોમાં લાગેલી આગમાં અનેક મકાનો નાશ પામ્યા

Hyderabad
4 hours ago

તેલંગાણાના BJP ધારાસભ્ય ટી રાજા સિંહે આપ્યુ રાજીનામું

Gandhinagar
4 hours ago

ગુજરાત હાઇકોર્ટમાં બે ગાઢ મિત્રોએ ચીફ જસ્ટિસપદે શપથ લીધા

Ahmedabad
6 hours ago

હાર્દિક આમરણાંત ઉપવાસ કરશે, 13 દિવસનો કાર્યક્રમ જાહેર

Sports
6 hours ago

સ્ટીફન્સને હરાવી હાલેપે મહિલા વિભાગનું ટાઈટલ જીત્યું

થાઇલેન્ડના અયુથ્થયામાં ભવ્ય રામ જન્મભૂમિ મંદિરનું નિર્માણ ચાલુ

લખનૌ :  થાઇલેન્ડના અયુથ્થયામાં ભવ્ય રીતે ‘ભૂમિ પૂજન’ સમારોહ બાદ વિશાળ રામજન્મભૂમિ મંદિરના નિર્માણનું કાર્ય ચાલુ થઈ ગયાનું રામ જન્મભૂમિ નિર્માણ ન્યાસના વડાએ પત્રકારો સાથેની ચર્ચામાં કહ્યું હતું. આ સ્થળ રામ જન્મભૂમિ નિર્માણના ન્યાસના પ્રમુખ જન્મેજય શરણે બેંકોકથી પત્રકારો સાથે ટેલિફોનિક ચર્ચામાં કહ્યું હતું કે, અયોધ્યાના રામ જન્મભૂમિ મંદિરના નિર્માણમાં તે મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ હોવાને કારણે વિલંબ થઈ રહ્યો છે તે સંજોગોમાં જન્મભૂમિ પૂજનની ભવ્ય ઉજવણી બાદ અમે અહીંયા વિશાળ રામજન્મભૂમિ મંદિરનું નિર્માણ થાઇલેન્ડના ભક્તોએ ચાલુ કરી દીધું છે. અમે ઇચ્છીએ છીએ કે સુપ્રીમ કોર્ટનો નિર્ણય બહુ જલ્દી આપણા પક્ષમાં આવે અને અયોધ્યામાં રામજીના મંદિર નિર્માણનો માર્ગ મોકળો થશે અને કુંભ ૨૦૧૯ પહેલા અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરનું નિર્માણ કાર્ય ચાલુ થઈ જશે. જન્મેજય શરણે ઉમેર્યું હતું કે, થાઇલેન્ડમાં રામમંદિર બનવાથી ભારત વિશ્વવંદ્ય બની રહેશે. આધ્યાત્મિક નેતા તરીકે પ્રસ્થાપિત થશે અને રામના ઉપદેશને વૈશ્વિક સ્તરે ફેલાવવામાં ઉપયોગી નીવડશે.