Home » World » મ્યાનમારે ભારતીયો માટે સરહદ ખુલ્લી મુકી, વિશેષ અનુમતી વગર પ્રવેશ મળશે

News timeline

Delhi
17 hours ago

મધ્ય પ્રદેશમાં કમલનાથ પર કળશ, રાજસ્થાન પર સસ્પેન્સ યથાવત્

Headline News
1 day ago

ફ્રાંસ: બંદૂકધારી હુમલાખોરે બજારમાં ભીડ ઉપર કર્યો ગોળીબાર, ત્રણ લોકોના મોત

Bollywood
2 days ago

ભણસાલી સાથે કોઇ ફિલ્મ નથી કરતી : અનુષ્કા

Cricket
2 days ago

પર્થમાં ઓસ્ટ્રેલિયા મજબૂત દેખાવ કરશે : રિકી પોન્ટિંગ

Gujarat
2 days ago

સુરતના વેપારીને મારવા રૂા.3 લાખમાં ઉત્તરપ્રદેશથી ભાડાના હત્યારા બોલાવ્યા

Gujarat
2 days ago

પૂર્વ સાંસદનો પત્ર, કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાવવા તૈયાર

Cricket
2 days ago

ટેસ્ટ રેંકિંગમાં પુજારા ટોપ પાંચમાં : કોહલી ટોપ પર

Bollywood
2 days ago

કંગના અને રિતિકની ફિલ્મ એક દિવસે રજૂ નહીં થાય

Gandhinagar
2 days ago

લોકરક્ષક પેપર લિકનું કાવતરું આશ્રમ રોડની હોટલમાં રચાયું હતું

Breaking News
2 days ago

સુરત: વરઘોડામાં હવામાં ફાયરીંગ કરતા નીકળેલી ગોળી મહિલાને વાગતા મોત

Delhi
2 days ago

ભાજપની નકારાત્મક રાજનીતિની હાર થઈ છેઃ સોનિયા ગાંધી

Headline News
2 days ago

બ્રેક્ઝિટ સમજૂતિ પર સંસદમાં મતદાન માટે તૈયાર: થેરેસા મે

મ્યાનમારે ભારતીયો માટે સરહદ ખુલ્લી મુકી, વિશેષ અનુમતી વગર પ્રવેશ મળશે

નવી દિલ્હી :  મ્યાનમાર અને ભારત માટે બુધવારનો દિવસ ઐતિહાસીક હતો. બન્ને દેશોએ મળીને સરહદોને આવવા જવા માટે ખુલ્લી મુકી દીધી છે અને એકબીજા દેશમાં પ્રવેશવા માટેની પ્રક્રિયાને વધુ સરળ બનાવી દીધી છે. મ્યાંમારે અત્યાર સુધી ભારતીયોના પ્રવેશ માટે કેટલાક આકરા નિયમો લાગુ કર્યા હતા જેમાં પ્રવેશ માટે વિશેષ અનુમતીની જોગવાઇ પણ હતી. અંતે આ જોગવાઇને મ્યાંમારે રદ કરી દીધી છે. જેને પગલે હવે બન્ને દેશના નાગરીકો માટે એકબીજાના દેશોમાં હરવા ફરવાનું વધુ સરળ થઇ ગયું છે. આ માટે ખાસ બોર્ડર ઓપન સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ અંગે વાતચીત કરતી વેળાએ મ્યાંમારમાં ભારતના કોંસલ જનરલ નંદનસિંહે જણાવ્યું હતું કે ભારત અને મ્યાંમાર વચ્ચે આ ઐતિહાસિક દિવસ સમય છે. બન્ને દેશના સંબંધોને મજબુત બનાવવામાં આ પગલુ અતી મહત્વનું સાબીત થશે. બન્ને દેશના નાગરીકો પાસે માન્ય પાસપોર્ટ હશે તેઓ એકબીજાના દેશમાં પ્રવેશી શકશે. તામુ-મોરેહ વિસ્તારમાં આ બોર્ડ ખુલ્લી મુકવામાં આવી છે. આ ઉપરાંત બન્ને દેશની સરહદે રહેતા નાગરીકોને બોર્ડર પાસ આપવામાં આવશે. આ પાસની મદદથી સ્થાનિકો ૧૬ કિમીની અંદર કોઇ પણ પ્રકારની અનુમતી વગર પ્રવેશી શકશે. ૮૦ ટકા બૌદ્ધોની વસતી ધરાવતો મ્યાંમાર દેશ ભારતની પૂર્વ દિશામાં આવેલો છે. મિઝોરમ થઇને અહીં પ્રવેશી શકાય છે.