Home » Top News » આરીફ અલ્વીનો પાકિસ્તાનના ૧૩માં રાષ્ટ્રપ્રમુખ પદે સોગંદવીધિ

News timeline

Canada
17 hours ago

જીએસએસએમ દ્વારા પુન્તા કાનાનો પ્રવાસ, અનેકવિધ કાર્યક્રમોએ રંગત જમાવી

Bollywood
1 day ago

લિસા રે લેખન ઉપર વધુ ધ્યાન આપે છે

Bollywood
1 day ago

ઇશા ગુપ્તા ખુબસુરતીને જાળવવા માટે તમામ પ્રયાસો કરે છે

Bollywood
1 day ago

અભિનેત્રીઓ વચ્ચેની સ્પર્ધાને લઈ પરેશાન નથી : ડાયના

Bollywood
1 day ago

રણબીર માટે આજે પણ પઝેસિવ છું : દીપિકા

Canada
1 day ago

નવલ બજાજના નિવાસ સ્થાને કૃષ્ણજન્મોત્સવની ધામધૂમથી ઉજવણી

Gandhinagar
1 day ago

સત્ર બાદ બે દિવસમાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરીશું: નીતિન પટેલ

Ahmedabad
1 day ago

મોટીપાનેલીના સરપંચ સહિત ૧૦૦ આગેવાનોના ભાજપમાંથી રાજીનામા

Ahmedabad
1 day ago

અંબાજીમાં મહામેળો ઃ માર્ગો જય અંબે’ના નાદથી ગૂંજી ઉઠયા

Delhi
1 day ago

ત્રણ તલાક બિલના અધ્યાદેશને મોદી કેબિનેટે આપી મંજૂરી

Ahmedabad
2 days ago

કેનેડાની લાલચ આપી છેતરપિંડી કરનારા 2 સામે ગુનો નોંધાયો

Canada
2 days ago

મિસિસાગામાં મેમણ સમાજનું ઈદ મિલન : ૩૦૦થી વધુ લોકોએ ભાગ લીધો

આરીફ અલ્વીનો પાકિસ્તાનના ૧૩માં રાષ્ટ્રપ્રમુખ પદે સોગંદવીધિ

ઈસ્લામાબાદ : પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના નિકટના સાથી તેમજ શાસક પક્ષ તહેરીકે ઈન્સાફના સ્થાપકો પૈકીના એક આરીફ અલ્વીએ રવિવારે પાકિસ્તાનના ૧૩મા રાષ્ટ્રપ્રમુખ તરીકે સોગંદ લીધા હતા.

૬૯ વર્ષીય અલ્વીને પાકિસ્તાનના મુખ્ય ન્યાયમૂર્તિ સાકીબ નિસારે પદભારવહન અને ગોપનિયતાના સોગંદ લેવડાવ્યા હતા. રાષ્ટ્રપતિ ભવનમાં (ઐવાને સદ્ર) એક સાદા સમારોહમાં આ સોગંદવીધિ યોજાયો હતો. અલ્વી વ્યવસાયો ડેન્ટિસ્ટ છે.

આ સોગંદવીધિમાં ટોચના સેના અધિકારીઓ, વડાપ્રધાન ઈમરાન ખાન સેનાના વડા જન. કમાર જાવેદ બાજવા સહિતના ગણમાન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા. તે ઉપરાંત ચીનના વિદેશ પ્રધાન વાંગ યી અને સાઉદીના માહિતિ પ્રધાન અવાદ બીન સાલેહ અલ અવ્વાદ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા.