Home » Headline News » ટ્રેડ વોર છતાં અમેરિકા સાથેનો ચીનનો વેપાર વધીને 31 અબજ ડોલરે પહોંચ્યો

News timeline

Bollywood
3 hours ago

પોતાની પર્સનલ લાઇફ એન્જોય કરી રહી છે : મલાઇકા

Cricket
3 hours ago

ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઇન્ડિયા રવાના

Cricket
6 hours ago

પાકિસ્તાન સામે ન્યુઝીલેન્ડ ૧૫૩ રનમાં ઓલ આઉટ

Canada
6 hours ago

બ્રામ્પ્ટનના ગરવી ગુજરાત સિનિયર્સ પરિવાર દ્વારા દિવાળી અને નવ વર્ષની ઉજવણી

Bollywood
6 hours ago

શમશેરામાં વાણી-રણબીરની જોડી ચમકશે

Canada
7 hours ago

જીપીએસી દ્વારા દિવાળીની ઉજવણી : ગીત સંગીતે જમાવી રમઝટ

Cricket
8 hours ago

મિતાલી રાજે ટી-૨૦માં સર્વાધિક રન મામલે રોહિત શર્માને પાછળ મુકયો

Canada
8 hours ago

ઓન્ટેરિયોમાં ર્પાકિંગની સમસ્યા માટે ઓનલાઇન ફરિયાદ કરી શકાશે

Bollywood
9 hours ago

રિતિક રોશનની સુપર-૩૦ હવે કબીર ખાન પૂર્ણ કરશે

Breaking News
10 hours ago

સિંહ-દર્શનથી વનખાતાને એક કરોડથી વધુની કમાણી થઈ

Breaking News
10 hours ago

ભાજપમાં કાર્યકરોને એકબીજાના મોંઢા જોવાય ગમતા નથી – રૂપાલાના બફાટથી સોપો

Business
10 hours ago

ફ્લિપકાર્ટમાંથી મોટા માથાં રાજીનામાં આપશે

ટ્રેડ વોર છતાં અમેરિકા સાથેનો ચીનનો વેપાર વધીને 31 અબજ ડોલરે પહોંચ્યો

બેજીંગ : ચીનને દાવો કર્યો હતો કે અમેરિકા સાથેનો તેનો વેપાર અનેક ગણો વધ્યો હતો.  જુલાઇના ૨૮.૦૯ અબજ ડોલરની સરખામણીમાં ઓગસ્ટમાં ૩૧.૦૫ અબજ ડોલરનો વેપાર થયા હોવાનું ચીનના કસ્ટમ વિભાગના આંકડાઓ દર્શાવતા હતા. જૂનમાં અગાઉના  ૨૮.૯૩ અબજ ડોલરના વેપારને ઓગસ્ટના વેપારે પાછળ રાખી દીધો હતો. જુન મહિનાના ચીનના કુલ સરપ્લસ ૨૭.૯૧ અબજ ડોલરના વેપારને પણ ઓગસ્ટના વેપારે પાછળ રાખી દીધો હતો.

અમેરિકા સાથેના ગયા વર્ષના  જાન્યુઆરી-ઓગસ્ટના ૧૬૭.૯૪ અબજ ડોલરના વેપારની સરખામણીમાં આ વર્ષે ચીનનો સરપ્લસ વેપાર ૧૯૨.૬૪ કરોડનો થયો હતો.

અમેરિકા સાથેના વેપારમાં ચીનના વેપારમાં આવેલી વૃધ્ધિ હમેંશા બંને દેશો વચ્ચેના સબંધોમાં કડવાશ હતી અને વિશ્વની બે આર્થિક મહાસત્તાઓ વચ્ચેના વિવાદને વધુ કડવાશભર્યો બનાવે છે.બેજીંગ અને વોશિંગ્ટને તાજેતરના મહિનાઓમાં જૈસે કો તૈસાની રીતે એક બીજાના સામાન પર ભારે જકાત લાદી હતી. બંને દેશો વચ્ચે તંગદીલી ઘટાડવાના પ્રયાસોમાં કોઇ જ મોટી સફળતા પ્રાપ્ત થઇ નહતી.

બંને દેશો એક બીજાને પછાડવા તૈયાર છે અને લાંબી લડાઇ લડવાના મૂડમાં હોય એવું જણાય છે, તેમ કેટલાક નિષ્ણાતોએ કહ્યું હતું.