Home » World » રઘુરામ રાજને NPA માટે UPA સરકારને ગણાવી જવાબદાર

News timeline

Bollywood
56 mins ago

પુલવામાના શહીદો માટે અક્ષય કુમાર પાંચ કરોડનું દાન કરશે

Entertainment
3 hours ago

કમલ હાસને પીઓકેને આઝાદ કાશ્મીર ગણાવ્યું, લોકમત લેવાની માગ કરી

Canada
3 hours ago

કેનેડાના પત્રકાર જો સ્લેસિન્જરનું ૯૦ વર્ષની વયે અવસાન

Cricket
5 hours ago

મહંમદ શમી પુલવામા હૂમલાના શહીદોની મદદ માટે આગળ આવ્યો

Bollywood
7 hours ago

નવાજુદ્દીન સાથે શ્રદ્ધા નહીં સોનાક્ષી ચમકશે

Gandhinagar
8 hours ago

ગુજરાત સરકાર ચાર મહિનામાં 63,939 કરોડ વાપરશે: નીતિન પટેલ

Cricket
9 hours ago

ક્રિસ ગેલે કરી નિવૃત્તિની જાહેરાત

Gandhinagar
9 hours ago

હુમલાની ભીતિ વચ્ચે ગુજરાતના યાત્રાધામોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત

Bollywood
11 hours ago

ટ્રોલ બાદથી પ્રતિક બબ્બરે ઇન્ટીમેટ ફોટાઓ દુર કર્યા

Gandhinagar
11 hours ago

અમદાવાદીઓ મેટ્રો ટ્રેનમાં સફર કરી શકશે : 4થી માર્ચે વડાપ્રધાન મોદી કરશે ઉદ્ઘાટન

World
11 hours ago

ભારતની ચેતવણીથી પાક ફફડયું : ચર્ચા માટે તૈયાર

India
11 hours ago

ત્રાસવાદને સમર્થન આપનાર બધા કાશ્મીરી યુવાનો સામે લાલઆંખ

રઘુરામ રાજને NPA માટે UPA સરકારને ગણાવી જવાબદાર

નવી દિલ્હી : ભારતીય રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને નોન-પર્ફોર્મિંગ એસેટ (NPA)ને લઈને સંસદની એક સમિતિને આપેલ જવાબમાં UPA સરકારને ઘેરાવ કર્યો હતો. સૂત્રોની અનુસાર રાજને જવાબમાં કહ્યું કે કૌંભાડ અને તપાસના કારણે સરકારના નિર્ણય લેવાની ગતિ ધીમી હોવાના કારણે NPA વધતા ગયા.

વરિષ્ઠ BJP સાંસદ મુરલી મનોહર જોશીની અધ્યક્ષતામાં સંસદની અંદાજ સમિતિમાં રાજને પત્ર લખીને સમિતિ સામે હાજર રહીને NPAના મુદ્દા પર જાણકારી આપી હતી. પોતાના જવાબમાં રાજને કહ્યુ કે બેન્કો દ્રારા મોટા દેવાં પર વ્યાજબી કાર્યવાહી કરવામાં આવી નથી. 2006ની બાદ વિકાસની ગતિ ધીમી થવાની કારણે બેન્કોની વૃધ્ધીનો જે અંદાજ હતો તે અવાસ્તવિક થઈ ગયો.

ઉલ્લેખનિય છે કે આ અગાઉ પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમે NPAના સંકટને જાણીને તેનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવા માટે સમિતિ સામે રાજનની પ્રસશા કરી હતી. સુબ્રમણ્યમે સમિતિને જણાવ્યું હતું કે NPAની સમસ્યાની સાચી રીતે જાણવાનો ક્રેડિટ પૂર્વ ગવર્નર રઘુરામ રાજને જાય છે.