Home » World » ટ્રમ્પ પ્રશાસનમાં વધુ એક રાજીનામુ, UNમાં અમેરિકી એમ્બેસેડર નિક્કી હેલીએ પદ છોડ્યુ

News timeline

India
1 day ago

મંદિર બહાર ભીખ માગતી મહિલાનુ શહિદોના પરિવારોને 6.61 લાખ રૂપિયાનુ દાન

World
1 day ago

અમે અવિરત ઉડતી રહે એવી મિસાઈલ બનાવી : રશિયા

World
1 day ago

અમેરિકામાં ભારતીય અમેરિકને પત્નીની હત્યા કર્યા પછી આત્મહત્યા કરતાં ચકચાર

World
1 day ago

ઈસ્લામિક સ્ટેટના આતંકવાદી સાથે કર્યા લગ્ન, ટોર્ચર ચેમ્બરમાં મનાવવી પડી સુહાગ રાત

Bollywood
1 day ago

ભારતીય સિને કલાકારો ૫ાકિસ્તાની કલાકારો સાથે કામ નહીં કરે

Bangalore
1 day ago

પુલવામા હુમલા બાદ પણ PM મોદી ફિલ્મ શૂટિંગમાં વ્યસ્ત હતાઃ કોંગ્રેસ

Canada
1 day ago

કયૂબેકમાં બાળકોને વધુ રીસેસ આપવાનું વચન સરકારે પૂરું કર્યું

Canada
1 day ago

બ્રિટિશ કોલંબિયામાં ભારે બરફ પડયોે : શાળા અને યુનિ.ને બંધ

Canada
1 day ago

એન્ટાર્ટિકા-ગ્રીનલેન્ડના બરફ ઓગળતાં કેનેડાના હવામાનને અસર થશે

Cricket
1 day ago

વર્લ્ડકપ ૧૦૦ દિવસ દૂર : યજમાન ઇંગ્લેન્ડને ચેમ્પિયન બનવાની આશા

Gujarat
1 day ago

સ્વાઈન ફલૂમાં મોત મામલે ગુજરાત દેશમાં બીજા નંબર પર, 24 કલાકમાં નવા 110 કેસ

Ahmedabad
1 day ago

આજથી STના 45,000 કર્મચારીઓ માસ સીએલ પર, 8,૦૦૦ બસના પૈડા થંભ્યા!

ટ્રમ્પ પ્રશાસનમાં વધુ એક રાજીનામુ, UNમાં અમેરિકી એમ્બેસેડર નિક્કી હેલીએ પદ છોડ્યુ

નવી દિલ્હી :    સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાની સ્થાયી પ્રતિનિધિ નિક્કી હેલીએ પોતાના પદેથી રાજીનામુ આપ્યુ છે. જો કે હાલ કેટલો સમય તે પોતાના પદને સંભાળશે તે હજુ સ્પષ્ટ થયુ નથી. આ પહેલા વ્હાઈટ હાઉસમાં પ્રેસ સચિવ સારાહ હકબી સેન્ડર્સ તરફથી કહેવામાં આવ્યુ છે કે મૂળ

ભારતીય નિક્કી હેલી મંગળવારે સ્થાનીય સમય સવારે 10 વાગ્યે રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે મુલાકાત કરશે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી આપવામાં આવેલો વધુ એક ઝાડકો માનવામાં આવે છે. છેલ્લા કેટલાક સમયથી રાષ્ટ્રપતિ ટ્રમ્પની નજીકના લોકોના રાજીનામા પડી રહેવાનો સિલસિલો યથાવત છે.

સપ્ટેમ્બરમાં ટ્રમ્પને દેશ માટે શર્મનાક બતાવનાર એક પ્રતિષ્ઠિત એડમિરલ વિલિયમ મૈકરાવેને રક્ષા મંત્રાલય સલાહકાર નિકાયે પણ રાજીનામુ આપ્યુ હતુ. મૈકરાવેને ઓગસ્ટમાં ડિફેન્સ ઈનોવેશન બોર્ડથી પણ રાજીનામુ ધરી દીધુ હતુ. તેમણે 2014માં પાકિસ્તાનમાં વિશેષ અભિયાન ચલાવી અલ-કાયદાની ઓસામા બીન લાદેનને મારનાર સ્પેશિયલ ફોર્સનું સંચાલન કર્યુ હતુ.