Home » Headline News » અમેરિકાની પાકને સલાહ, શાંતિ સ્થાપવાના પ્રયાસોમાં નરેન્દ્ર મોદીને મદદ કરો

News timeline

Gandhinagar
37 mins ago

ત્રણ રાજ્યોના પરિણામો બાદ કોંગ્રેસ બેફામ નિવેદનો કરે છે: રૂપાણી

Bollywood
46 mins ago

‘મન્ટો’ ફિલ્મ પાકિસ્તાનમાં રિલીઝ નહી થાય

Gujarat
2 hours ago

ખેડૂતોને સિંચાઈ માટે જરૂરિયાત મુજબનું પાણી અપાશે: નીતિન પટેલ

Headline News
3 hours ago

નોઝોમી ઉપર જીત મેળવીને સિંધૂએ વર્લ્ડ ટુર તાજ જીત્યો

Ahmedabad
3 hours ago

ગુજરાતમાં કોલ્ડવેવ, ડીસામાં સૌથી ઓછુ 9.2 ડિગ્રી તાપમાન

Gujarat
4 hours ago

જસદણ બેઠકમાં છેલ્લી બે ચુંટણીમાં 5-6 ટકા મતોથી જ હારજીત

Entertainment
5 hours ago

ડાકોટા જોન્સન- ક્રિસ ર્માિટન એકબીજાના પ્રેમમાં

Gujarat
5 hours ago

અયોધ્યામાં રામમંદિર બનાવવા અધ્યાદેશ લાવો : હુકમચંદજી સાવલા

Breaking News
6 hours ago

ભગવાનનું પ્રગટીકરણ થયું એ અયોધ્યામાં મંદિર આવશ્યક – ગુરુવિન્દરસિંહ

India
6 hours ago

દિલીપકુમારના પત્ની સાયરા બાનોએ PM મોદી પાસે શેની મદદ માંગી?

World
6 hours ago

રોડ પર વહેવા લાગી ચોકલેટની નદી, બોલવવી પડી ફાયર બ્રિગેડ

Delhi
6 hours ago

પેટ્રલની કિંમત યથાવત અને ડિઝલ કિંમતમાં ઘટાડો થયો

અમેરિકાની પાકને સલાહ, શાંતિ સ્થાપવાના પ્રયાસોમાં નરેન્દ્ર મોદીને મદદ કરો

નવી દિલ્હી  : આતંકવાદના મુદ્દે અમેરિકાએ પાકિસ્તાનને ફરી એક વખત ચેતવણી આપી છે.અમેરિકાના સંરક્ષણ મંત્રી જેમ્સ મેટિસે કહ્યુ છે કે સંયુક્ત રાષ્ટ્ર અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ એશિયામાં શાતિ સ્થાપવાની કોશિશ કરી રહ્યા છે ત્યારે પાકિસ્તાને તેમનુ સમર્થન કરવુ જોઈએ.

તેમણે કહ્યુ હતુ કે અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થાપવી હશે તો પાકિસ્તાને તાલિબાન સાથેની વાતચીતમાં મહત્વનો રોલ અદા કરશે.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાનખાને અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થાપવા માટે મદદ કરવા અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પને પત્ર લખ્યો હતો.જેના જવાબમાં મેટિસે કહ્યુ હતુ કે હવે સમય આવી ગયો છે કે સંયુક્ત રાષ્ટ્ર, નરેન્દ્ર મોદી અને અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની શાંતિ સ્થાપવા જે પ્રયત્ન કરી રહ્યા છે તેની તમામે મદદ કરવી જોઈએ.