Home » Top News » બેન્કોના 100% નાણાં ચૂકવવા માટે તૈયાર :વિજય માલ્યા

News timeline

Gandhinagar
37 mins ago

ત્રણ રાજ્યોના પરિણામો બાદ કોંગ્રેસ બેફામ નિવેદનો કરે છે: રૂપાણી

Bollywood
46 mins ago

‘મન્ટો’ ફિલ્મ પાકિસ્તાનમાં રિલીઝ નહી થાય

Gujarat
2 hours ago

ખેડૂતોને સિંચાઈ માટે જરૂરિયાત મુજબનું પાણી અપાશે: નીતિન પટેલ

Headline News
3 hours ago

નોઝોમી ઉપર જીત મેળવીને સિંધૂએ વર્લ્ડ ટુર તાજ જીત્યો

Ahmedabad
3 hours ago

ગુજરાતમાં કોલ્ડવેવ, ડીસામાં સૌથી ઓછુ 9.2 ડિગ્રી તાપમાન

Gujarat
4 hours ago

જસદણ બેઠકમાં છેલ્લી બે ચુંટણીમાં 5-6 ટકા મતોથી જ હારજીત

Entertainment
5 hours ago

ડાકોટા જોન્સન- ક્રિસ ર્માિટન એકબીજાના પ્રેમમાં

Gujarat
5 hours ago

અયોધ્યામાં રામમંદિર બનાવવા અધ્યાદેશ લાવો : હુકમચંદજી સાવલા

Breaking News
6 hours ago

ભગવાનનું પ્રગટીકરણ થયું એ અયોધ્યામાં મંદિર આવશ્યક – ગુરુવિન્દરસિંહ

India
6 hours ago

દિલીપકુમારના પત્ની સાયરા બાનોએ PM મોદી પાસે શેની મદદ માંગી?

World
6 hours ago

રોડ પર વહેવા લાગી ચોકલેટની નદી, બોલવવી પડી ફાયર બ્રિગેડ

Delhi
6 hours ago

પેટ્રલની કિંમત યથાવત અને ડિઝલ કિંમતમાં ઘટાડો થયો

બેન્કોના 100% નાણાં ચૂકવવા માટે તૈયાર :વિજય માલ્યા

નવી દિલ્હી :    બેન્કોનું કરોડોનું ફૂલેકું ફેરવી વિદેશ ભાગી જનાર વિજય માલ્યા બેન્કોનું દેવું ચૂકવવા માટે તૈયાર થયા છે. વિજય માલ્યાએ આજે સવારે ટ્વીટ કરીને કહ્યું છે તેઓ ભારતીય બેન્કોનું તમામ દેવું ચૂકવવા તૈયાર છે, પરંતુ એક શરત કે તેઓ વ્યાજ આપી શકશે નહીં.

વિજય માલ્યાએ એક સાથે ત્રણ ટ્વિટ કરી છે અને તેમણે બેન્કોને 100 ટકા નાણાં પરત કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો. સાથો સાથ તેમણે કહ્યું કે તેમની સાથે ભારતીય મીડિયા અને રાજનેતાઓએ પક્ષપાત કર્યો છે. આપને જણાવી દઇએ કે માલ્યા પર અંદાજે 9000 કરોડ રૂપિયાનું બેન્કોનું દેવું છે.

વિજય માલ્યાએ ટ્વીટ કરીને કહ્યું કે છેલ્લાં ત્રણ દાયકા સુધી સૌથી મોટા દારૂ વેચતા ગ્રૂપ કિંગફિશરે ભારતમાં વેપાર કર્યો છે. આ દરમ્યાન કેટલાંય રાજ્યોની મદદ પણ કરી છે. કિંગફિશર એરલાઇન્સ પણ સરકારને ભરપૂર ચૂકવણી કરી રહ્યું હતું. પરંતુ શાનદાર એરલાઇન્સનો દુ:ખદ અંત આવ્યો, પરંતુ છતાંય હું બેન્કોને ચૂકવણી કરવા માંગું છું જેથી કરીને તેમને કોઇ ખોટ ના જાય. કૃપ્યા આ ઓફરનો સ્વીકાર કરો.