Home » Top News » મોદી સરકારે મને પાછલી સરકાર પર પ્રેશર બનાવવા માટે આ કેસમાં ઘસેડ્યો: મિશેલ ક્રિશ્ચિયન

News timeline

Bollywood
25 mins ago

પુલવામાના શહીદો માટે અક્ષય કુમાર પાંચ કરોડનું દાન કરશે

Entertainment
2 hours ago

કમલ હાસને પીઓકેને આઝાદ કાશ્મીર ગણાવ્યું, લોકમત લેવાની માગ કરી

Canada
3 hours ago

કેનેડાના પત્રકાર જો સ્લેસિન્જરનું ૯૦ વર્ષની વયે અવસાન

Cricket
4 hours ago

મહંમદ શમી પુલવામા હૂમલાના શહીદોની મદદ માટે આગળ આવ્યો

Bollywood
7 hours ago

નવાજુદ્દીન સાથે શ્રદ્ધા નહીં સોનાક્ષી ચમકશે

Gandhinagar
8 hours ago

ગુજરાત સરકાર ચાર મહિનામાં 63,939 કરોડ વાપરશે: નીતિન પટેલ

Cricket
9 hours ago

ક્રિસ ગેલે કરી નિવૃત્તિની જાહેરાત

Gandhinagar
9 hours ago

હુમલાની ભીતિ વચ્ચે ગુજરાતના યાત્રાધામોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત

Bollywood
11 hours ago

ટ્રોલ બાદથી પ્રતિક બબ્બરે ઇન્ટીમેટ ફોટાઓ દુર કર્યા

Gandhinagar
11 hours ago

અમદાવાદીઓ મેટ્રો ટ્રેનમાં સફર કરી શકશે : 4થી માર્ચે વડાપ્રધાન મોદી કરશે ઉદ્ઘાટન

World
11 hours ago

ભારતની ચેતવણીથી પાક ફફડયું : ચર્ચા માટે તૈયાર

India
11 hours ago

ત્રાસવાદને સમર્થન આપનાર બધા કાશ્મીરી યુવાનો સામે લાલઆંખ

મોદી સરકારે મને પાછલી સરકાર પર પ્રેશર બનાવવા માટે આ કેસમાં ઘસેડ્યો: મિશેલ ક્રિશ્ચિયન

નવી દિલ્હી :    અગસ્તા વેસ્ટલેન્ડ વીવીઆઈપી ડીલમાં કથિત વચોટીયા ક્રિશ્ચિયન મિશેલને ભારત લાવવામા આવી ચૂક્યો છે. NSA અજીત ડોવાલે નેતૃ્તવમાં ‘ઓપરેશન યૂનિકોર્ન’ નામના મિશન હેઠળ ક્રિશ્ચિયન મિશેલને ભારત લાવવામાં આવ્યો.

ભારત આવ્યાથી પહેલા દૂબઈ ઓર્થોરિટી સમક્ષ ક્રિશ્ચિયન મિશેલે જણાવ્યું કે, ‘હું તપાસમાં આપેલ પોતાના પાછલા નિવેદન પર જોર આપું છું અને કન્ફર્મ છે કે, મારા ઉપર લાગેલ આરોપો પાછળનું કારણ છે મે આ ડીલમાં મનમોહન સિંહના નેતૃત્વવાળી સરકાર સાથે કામ કર્યું હતું.

હવે નરેન્દ્ર મોદીની નેતૃત્વવાળી સરકારે મને પાછલી સરકાર પર પ્રેશર બનાવવા માટે આ કેસમાં ઘસડી રહી છે. આ ડીલમાં કોઈ જ ફ્રોડ થયો નથી અને ન મે કોઈ રિશ્ચવ લીધી. હું કંપનીની ભારત સ્થિત બ્રાન્ચમાં કામ કરી રહ્યો નહતો. હું કંપનીની યૂકે સ્થિત બ્રાન્ચમાં કામ કરી રહ્યો હતો. વિશેષ રૂપથી તે સમયે જ્યારે ઉંચાઈમાં ફેરફાર કરીને 6000 મીટરથી 4000 મીટર કરવામા આવ્યો.’

આગળ બોલતા મિશેલે કહ્યું, મેને તેનો પણ ઉલ્લેખ કર્યો હતો કે, મારા વિરૂદ્ધ પહેલા પણ ભારત સરકાર દ્વારા કેસ નોંધાવવામા આવ્યા હતા અને ઈટાલિયન જજના નિધન બાદ આરોપ ઈટાલિય અધિકારીઓ દ્વારા લગાવવામા આવ્યા હતા.

8 ફેબ્રુઆરી, 2010માં રક્ષા મંત્રાલયે અગસ્તા વેસ્ટલેન્ડ ઈન્ટરનેશનલ લિમિટેડ સાથે આ કરારની મંજૂરી આપી હતી. આ કરાર 55.62 કરોડ યૂરોમાં આપવામા આવ્યો હતો.