Home » Headline News » ચીનમાં 20,000થી વધારે કોમ્યૂટર પર વાઇરસ એટેક, WeChatના માધ્યમથી માંગી ખંડણી

News timeline

Gandhinagar
2 hours ago

ત્રણ રાજ્યોના પરિણામો બાદ કોંગ્રેસ બેફામ નિવેદનો કરે છે: રૂપાણી

Bollywood
2 hours ago

‘મન્ટો’ ફિલ્મ પાકિસ્તાનમાં રિલીઝ નહી થાય

Gujarat
3 hours ago

ખેડૂતોને સિંચાઈ માટે જરૂરિયાત મુજબનું પાણી અપાશે: નીતિન પટેલ

Headline News
4 hours ago

નોઝોમી ઉપર જીત મેળવીને સિંધૂએ વર્લ્ડ ટુર તાજ જીત્યો

Ahmedabad
4 hours ago

ગુજરાતમાં કોલ્ડવેવ, ડીસામાં સૌથી ઓછુ 9.2 ડિગ્રી તાપમાન

Gujarat
5 hours ago

જસદણ બેઠકમાં છેલ્લી બે ચુંટણીમાં 5-6 ટકા મતોથી જ હારજીત

Entertainment
6 hours ago

ડાકોટા જોન્સન- ક્રિસ ર્માિટન એકબીજાના પ્રેમમાં

Gujarat
6 hours ago

અયોધ્યામાં રામમંદિર બનાવવા અધ્યાદેશ લાવો : હુકમચંદજી સાવલા

Breaking News
7 hours ago

ભગવાનનું પ્રગટીકરણ થયું એ અયોધ્યામાં મંદિર આવશ્યક – ગુરુવિન્દરસિંહ

India
7 hours ago

દિલીપકુમારના પત્ની સાયરા બાનોએ PM મોદી પાસે શેની મદદ માંગી?

World
7 hours ago

રોડ પર વહેવા લાગી ચોકલેટની નદી, બોલવવી પડી ફાયર બ્રિગેડ

Delhi
7 hours ago

પેટ્રલની કિંમત યથાવત અને ડિઝલ કિંમતમાં ઘટાડો થયો

ચીનમાં 20,000થી વધારે કોમ્યૂટર પર વાઇરસ એટેક, WeChatના માધ્યમથી માંગી ખંડણી

બેજિંગ  : ચીનમાં હજારોની સંખ્યામાં પર્સનલ કોમ્યૂટર પર વાઇરસ એટેક થયો છે. 20 હજારથી વધારે કોમ્યૂટર વાઇરસનો ભોગ બન્યા છે. આ ઉપરાંત વાઇરસ યૂઝર્સ ખંડણી પણ માંગી રહ્યા છે. આ નવા વાઇરસએ લોકોના કોમ્યૂટર્સની ફાઈલ્સને એન્ક્રિપ્ટ કરી દીધી છે અને તેમની પાસેથી 1,130 કરોડની ખંડણી માંગી છે. આ વાઇરસએ ચાઈનીસ ઈંટરનેટ સ્પેસને નિશાન બનાવ્યું છે. જો કે હજુ સુધી આ વાઇરસનો ભોગ કોઈપણ ઈંટરનેશનલ યૂઝર્સ બન્યાની સૂચના નથી.

આ વાઇરસ એટેક જે હેકર્સ કરી રહ્યા છે તે ચાઈનીઝ થીમ્ડ એપ્સનો ઉપયોગ કરી રહ્યા છે. તેના માધ્યમથી તેઓ વાઇરસને લોકલ સાઈટ્સ તેમજ ફોરમમાં ડિસ્ટ્રીબ્યૂટ કરવામાં આવે છે. હેકર્સ વીચેટ પેમેન્ટ સર્વિસના માધ્યમથી લોકો પાસેથી ખંડણી માગી રહ્યા છે.