Home » Headline News » જાપાનમાં અમેરિકાના બે સૈન્ય વિમાનો અથડાયા, 6 લોકો ગુમ

News timeline

Delhi
2 hours ago

5 રાજ્યોમાં મતગણતરી: રાજસ્થાનમાં કોંગ્રેસે બાજી મારી, MP-છત્તીસગઢમાં પણ દબદબો

Delhi
2 hours ago

ત્રણ રાજયોમાં હારના પગલે BJPમાં ખળભળાટ સાંસદે યોગીને ચૂપ કરાવાનું કહ્યું

Delhi
4 hours ago

સીટ નીચે 86 લાખનું સોનુ છૂપાવીને લાવી રહેલાં વિમાની પ્રવાસીની ધરપકડ

India
4 hours ago

વસુંધરા રાજે આમ આદમીથી વિમુખ થઇ ગયેલાં

Delhi
4 hours ago

2014 બાદ મોદીની પહેલી મોટી હાર, રાહુલની પહેલી મોટી જીત

Top News
5 hours ago

બ્રિટન ચાહે તો બ્રેક્ઝિટમાંથી નીકળવાનું અટકાવી શકેઃ EUની કોર્ટ નો આદેશ

Top News
5 hours ago

વિદેશી તત્વો ધમકી આપી રહ્યા હોવાનો શ્રીલંકાના પ્રમુખનો આક્ષેપ

Bangalore
5 hours ago

મોદી સરકારને વધુ એક આંચકો, જાણીતા અર્થશાસ્ત્રી સુરજીત ભલ્લાનુ ઈકોનોમિક એડવાઈઝરી કાઉન્સિલમાંથી રાજીનામુ

Headline News
5 hours ago

કોંગ્રેસની જીત રાહુલ ગાંધીની મહેનતનુ પરિણામઃ અશોક ગહેલોત

Delhi
5 hours ago

MPમાં કોઈ પણ સંજોગોમાં ભાજપને ટેકો નહીઃ માયાવતી

Canada
6 hours ago

રંગતરંગ ગ્રુપ દ્વારા ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા ડીવર્સીટી ઓફ યુનીટી કાર્યક્રમ

Canada
6 hours ago

અલ્બર્ટાના પ્રથમ ગે કેબિનેટ પ્રધાન લગ્ન કરશે

જાપાનમાં અમેરિકાના બે સૈન્ય વિમાનો અથડાયા, 6 લોકો ગુમ

ઇવાકુ : જાપાનમાં ગુરુવારે બળતણ ભરવા દરમ્યાન બે અમેરિકન વિમાન એફ -18 ફાઇટર વિમાન અને સી-130 ટેન્કર વિમાન અથડાઇ પડયા હતા. આ અકસ્માતને પગલે 6 નૌસૈનિકો લાપત્તા છે.

અમેરિકી સરંક્ષણ વિભાગના અધિકારીના જણાવ્યા પ્રમાણે અકસ્માત જાપાનના કિનારાથી લગભગ 300 કિલોમીટર દૂર થયો હતો. એક એરમેનને બચાવી લેવાયો છે.

જો કે બાકીના નૌસૈનિકો અંગે કોઇ જાણકારી મળી નથી. નૌસૈનિકોનો પત્તો મેળવવા માટે સર્ચ ઓપરેશન ચાલુ છે. એ માટે ડોક્ટર ક્રૂ મેમ્બર્સ પણ મદદ કરી રહ્યા છે. એમ જણાવાય છે કે સી-130 વિમાનમાં 5 અને એફ-18માં બે જવાનો તહેનાત હતા. જાપાને પણ મરીન્સને શોધવા માટે ૪ વિમાન અને ત્રણ જહાજ મોકલ્યા છે.

જાપાને કરેલી મદદ બદલ અમેરિકાએ તેનો આભાર માન્યો છે. અમેરિકન નૌસેનાએ નિવેદનમાં જણાવ્યું હતું કે, બંને જહાજોએ ઇવાકુની મરીન કોર્પ્સ એર સ્ટેશન પરથી ઉડ્ડયન શરુ કર્યું હતું. આ પ્રકારના ઉડ્ડયન નિયમિત તાલિમનો એક ભાગ છે, પરંતુ ગુરુવારે અકસ્માત થયો હતો. અકસ્માતની તપાસ ચાલુ છે.

અમેરિકાએ જણાવ્યું હતું કે જાપાનમાં ૫૦ હજાર સૈનિકો છે અને દુર્ધટનાને સામાન્ય ગણી શકાય નહીં. નવેમ્બરમાં જ અમેરિકન નેવી લડાકૂ વિમાન જાપાનના સમુદ્રમાં દુર્ધટનાગ્રસ્ત થઇ ગયું હતું. જો કે તેમાં બે ક્રૂ સભ્યોને બચાવી લેવાયા હતા.