Home » World » એન્જેલા મર્કેલ સહિત અનેક નેતાઓના પર્સનલ ડેટા લીક, ટ્વિટર મુકાતા જર્મનીમાં ભૂકંપ

News timeline

Bollywood
3 mins ago

અદિતી રાવ તમિળ-તેલુગુ ફિલ્મને લઇ આશાવાદી

Breaking News
1 hour ago

ગુજરાતમાં 15000 કરોડનુ રોકાણ કરીશું: કુમાર મંગલમ બિરલા

Breaking News
2 hours ago

વાયબ્રન્ટ ગુજરાત હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની છે: મુખ્ય પ્રધાન

Cricket
2 hours ago

કોઇપણ સ્થાન પર બેટિંગ કરવા માટે તૈયાર : ધોની

Gandhinagar
3 hours ago

દહેગામ કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસનું સિલિન્ડર ફાટતા ચારનાં મોત

Ahmedabad
4 hours ago

ગુજરાત કોંગ્રેસમાં નેતાઓ વચ્ચે ડખાં હજુ શમ્યા નથી

Bollywood
5 hours ago

ઇલિયાના હિન્દીમાં ફ્લોપ સાઉથમાં સુપરહિટ

Ahmedabad
5 hours ago

ગુજરાતમા ખાનગી યુનિ.ઓ વધશેઃ વાઈબ્રન્ટ સમિટ અતર્ગત ૨૦થી વધુ એમઓયુ

Cricket
5 hours ago

ભારતની સિદ્ધિ : ઓસ્ટ્રેલિયામાં પ્રથમ દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી

Astrology
5 hours ago

આપનો આજનો દિવસ

Headline News
7 hours ago

મરાઠી ફિલ્મોના નિર્માતાએ ગણપતિ મંદિરમાં કરી આત્મહત્યા

India
7 hours ago

ડાન્સબાર બાબતમાં કડક નિયમો બનાવવામાં આવશે:મુખ્ય પ્રધાન ફડણવીસ

એન્જેલા મર્કેલ સહિત અનેક નેતાઓના પર્સનલ ડેટા લીક, ટ્વિટર મુકાતા જર્મનીમાં ભૂકંપ

નવી દિલ્હી :   જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલ અને રાષ્ટ્રપતિ ફ્રેન્ક-વોલ્ટર સ્ટિનમાયર સહિત 100થી વધુ નેતાઓ, સેલિબ્રિટીઓ અને પત્રકારોના ખાનગી ડેટા લીક થયા હોવાનો મામલો સામે આવ્યો છે. આ ડેટા ટ્વિટર એકાઉન્ટ @_Orbit પર લીક કરવામાં આવ્યો હતો. જેને પછી સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. આ ડેટાઓમાં નેતાઓના ફોનનંબર. ઈમેલ, સોશિયલ મીડિયા અકાઉન્ટના પાસવર્ડ અને ખાનગી ફોટા સહિત અન્ય માહિતી સામેલ છે. ગુપ્ત એજન્સીઓનું માનવું છે કે આ હેકિંગમાં રશિયાના હેકર્સનો હાથ હોવાની સંભાવના છે. આ ડેટા-લીકને જર્મનીનો અત્યાર સુધીનો સૌથી મોટો ડેટા-લીક બતાવવામાં આવી રહ્યો છે.

આ મામલામાં જર્મનીના બધા રાજકીય પક્ષોના નેતાઓના ડેટા લીક થયા હતા, જોકે ત્યાંની રાષ્ટ્રવાદી પાર્ટી ઓલ્ટરનેટિવ ફોર જર્મની(એએફડી)ના નેતાઓના ડેટા લીક નહોતા થયા. અહેવાલ મુજબ ક્રિશ્ચિયન ડેમોક્રેટ્સ(સીડીયુ) અને ક્રિશ્ચિયન સોશિયલ યુનિયન(સીએસયુ)ના 405, સોશિયલ ડેમોક્રેટ્સ પાર્ટી (એસપીડી)ના 294, ગ્રીનપાર્ટીના 105, લેફ્ટપાર્ટીના 82 અને ફ્રી ડેમોક્રેટિકપાર્ટી(એફડીપી)ના 28 સાંસદોના ખાનગી ડેટા લીક થયા હતા.