Home » World » પાક.ના પૂર્વ પ્રમુખ ઝરદારી માટે રૂ. 220 અબજનો મની લોન્ડરિંગ કેસ આફત વધારશે

News timeline

Breaking News
9 mins ago

કોંગ્રેસના ગઢમાં ગાબડું – રાજુલા તાલુકા પંચાયત આંચકી લેતો ભાજપ

India
48 mins ago

દેશનું બીજુ ડિફેન્સ ‘ઇનોવેટિવ હબ’ નાશિકમાં ઉભુ કરાશે

Bhuj
1 hour ago

ઘુમલીના આશાપુરા મંદિરે પોરબંદરના પૂજારીની ઘાતકી હત્યા

Bollywood
1 hour ago

અદિતી રાવ તમિળ-તેલુગુ ફિલ્મને લઇ આશાવાદી

Breaking News
2 hours ago

ગુજરાતમાં 15000 કરોડનુ રોકાણ કરીશું: કુમાર મંગલમ બિરલા

Breaking News
3 hours ago

વાયબ્રન્ટ ગુજરાત હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની છે: મુખ્ય પ્રધાન

Cricket
3 hours ago

કોઇપણ સ્થાન પર બેટિંગ કરવા માટે તૈયાર : ધોની

Gandhinagar
4 hours ago

દહેગામ કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસનું સિલિન્ડર ફાટતા ચારનાં મોત

Ahmedabad
5 hours ago

ગુજરાત કોંગ્રેસમાં નેતાઓ વચ્ચે ડખાં હજુ શમ્યા નથી

Bollywood
6 hours ago

ઇલિયાના હિન્દીમાં ફ્લોપ સાઉથમાં સુપરહિટ

Ahmedabad
6 hours ago

ગુજરાતમા ખાનગી યુનિ.ઓ વધશેઃ વાઈબ્રન્ટ સમિટ અતર્ગત ૨૦થી વધુ એમઓયુ

Cricket
6 hours ago

ભારતની સિદ્ધિ : ઓસ્ટ્રેલિયામાં પ્રથમ દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી

પાક.ના પૂર્વ પ્રમુખ ઝરદારી માટે રૂ. 220 અબજનો મની લોન્ડરિંગ કેસ આફત વધારશે

ઇસલામાબાદ :  બોગસ બેંક ખાતા મારફતે રૂપિયા ૨૨જ અબજના મની લોન્ડરિંગ કેસની તપાસ કરનાર પાકિસ્તાની સત્તાવાળાઓએ પાક.ના પૂર્વ પ્રમુખ આસીફ અલી ઝરદારી અને અન્યોની અમેરિકા અને દુબઇની મિલકતો સહિતની અન્ય સંપત્તિને ને જપ્ત કરવા ભલામણ કરી હતી. જોઇન્ટ ઇન્વેસ્ટીગેશ ટીમ (જેઆઇટી) દ્વારા શનિવારે સુપ્રીમ કોર્ટને સોંપાયેલા અહેવાલમાં કરાચી અને લાહોરના બિલાવલ હાઉસ અને ઇસ્લામાબાદના ઝરદારી હાઉસને જપ્ત કરવા ભલામણ કરવામાં આવી હતી.

 ટીમે કરાચીમાં બિલાવલ હાઉસના તમામ પાંચ પ્લોટની સાથે સાથે ઝરદારીની ન્યુયોર્ક અને દુબઇની સંપત્તિઓને પણ જપ્ત કરવા કહ્યું હતું.બોગસ બેંક ખાતા ખોલી તેની મારફતે રૂપિયા ૨૨૦ અબજના મની લોન્ડરિંગ સબંધિત ઝરદારી અને અન્યો સામેનો કેસ હતો એમ માધ્યમોએ જણાવ્યું હતું. તપાસ ટીમે ઝરદારી અને તેમના બહેન ફરિયાલ તલપુર તેમજ ઝરદારી ગુ્રપની શહેરી અને કૃષિની જમીનને પણ જપ્ત કરવાની ભલામણ કરેલી.

તમામ આક્ષેપો ફગાવી ઝરદારી અને તેમના બહેન તલપુરે એ કહ્યું હતુ ંકે તપાસ ટીમનો અહેવાલ માત્ર અટકળો પર જ આધારિત છે અને રાજકીય નેતાઓને હેરાન કરવાનો જ તેમનો ઇરાદો છે.ટીમે ખાંડની મિલો,કૃષિ કંપનીઓ અને ઊર્જી કંપનીઓ સહિત ઓમની ગુ્રપની તમામ સંપત્તિને પણ ફ્રીઝ કરવા સુપ્રીમ કોર્ટમાં દાદ માગી હતી.ઝરદારી અને ઓમની ગુ્રપ પર લોન અને સરકારી ઉંડમાં ગેરરીતીઓ આચરી હોવાનો આક્ષેપ કરી તપાસ ટીમે કહ્યું હતું કે  બંને જુથોએ હુંડી અને હવાલા મારફતે પૈસા દેશમાંથી બહાર મોકલ્યા હતા.