Home » Headline News » મેક્સિકોના બિયર બારમાં ગોળીબાર, 7ના ઘટના સ્થળે મોત

News timeline

Bhuj
22 mins ago

ઘુમલીના આશાપુરા મંદિરે પોરબંદરના પૂજારીની ઘાતકી હત્યા

Bollywood
27 mins ago

અદિતી રાવ તમિળ-તેલુગુ ફિલ્મને લઇ આશાવાદી

Breaking News
1 hour ago

ગુજરાતમાં 15000 કરોડનુ રોકાણ કરીશું: કુમાર મંગલમ બિરલા

Breaking News
2 hours ago

વાયબ્રન્ટ ગુજરાત હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની છે: મુખ્ય પ્રધાન

Cricket
2 hours ago

કોઇપણ સ્થાન પર બેટિંગ કરવા માટે તૈયાર : ધોની

Gandhinagar
4 hours ago

દહેગામ કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસનું સિલિન્ડર ફાટતા ચારનાં મોત

Ahmedabad
5 hours ago

ગુજરાત કોંગ્રેસમાં નેતાઓ વચ્ચે ડખાં હજુ શમ્યા નથી

Bollywood
5 hours ago

ઇલિયાના હિન્દીમાં ફ્લોપ સાઉથમાં સુપરહિટ

Ahmedabad
5 hours ago

ગુજરાતમા ખાનગી યુનિ.ઓ વધશેઃ વાઈબ્રન્ટ સમિટ અતર્ગત ૨૦થી વધુ એમઓયુ

Cricket
5 hours ago

ભારતની સિદ્ધિ : ઓસ્ટ્રેલિયામાં પ્રથમ દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી

Astrology
6 hours ago

આપનો આજનો દિવસ

Headline News
7 hours ago

મરાઠી ફિલ્મોના નિર્માતાએ ગણપતિ મંદિરમાં કરી આત્મહત્યા

મેક્સિકોના બિયર બારમાં ગોળીબાર, 7ના ઘટના સ્થળે મોત


પ્લાયા ડેલ કારમેન : મેક્સિકોમાં પ્લાયા ડેલ કારમેન શહેરમાં થયેલા ગોળીબારમાં સાત લોકોના મોત થયા છે. રાજ્ય અને સ્થાનિક પોલીસે જણાવ્યું કે, હુમલો મોડી રવિવારે લાસ વર્જનિયાસ બારમાં થયો હતો. 6 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા અને એક અન્ય વ્યક્તિએ સ્થાનિક હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો.

મૃતકોમાં તમામ પુરુષોનો સમાવેશ થાય છે. એક અન્ય વ્યક્તિ આ હુમલામાં ઘાયલ પણ થયો છએ. તેને પોલીસને જણાવ્યું કે તે પોતાના દોસ્તાની સાથે દારૂ પી રહ્યો હતો, જ્યાં ત્યાં અચાનક ગોળીબાર શરૂ થયો હતો. હુમલાવરોની ઓળખ હજી સુધી થઇ શકી નથી. ઘટનાને નજરે જોનારાઓનું કહેવું છે કે, બારમાં લોકો મોજ મસ્તીના મૂડમાં હતા અને બીયર પી રહ્યા હતા, ત્યારે આ ગોળીબાર શરૂ થયો હતો. અત્યાર સુધી ઘટનામાં કોઇ પણ વ્યક્તિની ધરપકડ થઇ નથી.

સ્થાનિક પોલીસનું કહેવું છે કે, હુમલાવરે શહેરથી દૂર સ્થિત એક બારને નિશાને બનાવ્યું હતું. આ અપેક્ષાકૃત સસ્તો બાર છે અને લોકપ્રિય ટૂરિસ્ટ સ્થાનોથી ઘણો દૂર છે.