Home » World » ભારતીય મૂળના પોલીસ અધિકારીને ટ્રમ્પે નેશનલ હીરો કહીને બિરદાવ્યો

News timeline

Bollywood
2 mins ago

અદિતી રાવ તમિળ-તેલુગુ ફિલ્મને લઇ આશાવાદી

Breaking News
59 mins ago

ગુજરાતમાં 15000 કરોડનુ રોકાણ કરીશું: કુમાર મંગલમ બિરલા

Breaking News
2 hours ago

વાયબ્રન્ટ ગુજરાત હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની છે: મુખ્ય પ્રધાન

Cricket
2 hours ago

કોઇપણ સ્થાન પર બેટિંગ કરવા માટે તૈયાર : ધોની

Gandhinagar
3 hours ago

દહેગામ કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસનું સિલિન્ડર ફાટતા ચારનાં મોત

Ahmedabad
4 hours ago

ગુજરાત કોંગ્રેસમાં નેતાઓ વચ્ચે ડખાં હજુ શમ્યા નથી

Bollywood
5 hours ago

ઇલિયાના હિન્દીમાં ફ્લોપ સાઉથમાં સુપરહિટ

Ahmedabad
5 hours ago

ગુજરાતમા ખાનગી યુનિ.ઓ વધશેઃ વાઈબ્રન્ટ સમિટ અતર્ગત ૨૦થી વધુ એમઓયુ

Cricket
5 hours ago

ભારતની સિદ્ધિ : ઓસ્ટ્રેલિયામાં પ્રથમ દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી

Astrology
5 hours ago

આપનો આજનો દિવસ

Headline News
6 hours ago

મરાઠી ફિલ્મોના નિર્માતાએ ગણપતિ મંદિરમાં કરી આત્મહત્યા

India
7 hours ago

ડાન્સબાર બાબતમાં કડક નિયમો બનાવવામાં આવશે:મુખ્ય પ્રધાન ફડણવીસ

ભારતીય મૂળના પોલીસ અધિકારીને ટ્રમ્પે નેશનલ હીરો કહીને બિરદાવ્યો

વોશિંગ્ટન : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય મૂળના પોલીસ અધિકારી રોનિલ સિંહને નેશનલ હિરો કહીને બિરદાવ્યા છે.

33 વર્ષના રોનિલ સિંહની 26 ડિસેમ્બરે ગોળી મારીને હત્યા કરાઈ હતી.તે વખતે તેઓ ડ્યુટી પર હતા.આ હત્યા ગેરકાયદેસર રીતે અમેરિકામાં રહેતા મેક્સિકન મૂળના નાગરિકે કરી હતી.

ટ્રમ્પે રોનિલ સિંહનો ઉલ્લેખ કરીને કહ્યુ હતુ કે ક્રિસમસ પછીના દિવસે અમેરિકાની દિલ તુટી ગયુ હતુ જ્યારે ગેરકાયદેસર રહેનારાએ પોલીસ અધિકારીની  હત્યા કરી નાંખી હતી.જેને દેશમાં રહેવાનો અધિકાર નથી તેણે અમેરિકાના હીરોનુ જવીન છીનવી લીધી હતુ.

ટ્રમ્પે આ કિસ્સાનો ઉલ્લેખ કરીને પોતાની સરકાર દ્વારા મેકિસન સરહદ પર ઘૂસણખોરી રોકવા માટે દિવાલ ઉભી કરવાની જરુર પર ભાર મુક્યો હતો.તેમણે કહ્યુ હતુ કે ઘૂસણખોરોના કારણે પોતાના સ્વજનને ખોનારા આવા સેંકડો પરિવારોને હું મળેલો છું.