Home » Headline News » દુબઇમાં 97 વર્ષના ભારતીયે ચાર વર્ષ માટે ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુ કરાવ્યું

News timeline

Cricket
8 hours ago

એકલા પરેરાએ દ.આફ્રિકા પાસેથી જીતનો કોળિયો આંચકી લીધો

Gujarat
9 hours ago

ઊંઝા APMCમાંથી ભાજપના નારણ પટેલનું પત્તુ કાપી નખાયુ

Gujarat
10 hours ago

સુરતનું સ્વપ્ન ઇન્ટરનેશનલ ફ્લાઇટનું સાકાર: શારજાહ ફ્લાઇટ શરૂ

Gujarat
12 hours ago

આતંકવાદીઓને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે ઃ સુમિત્રા મહાજન

Gujarat
12 hours ago

જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં બે શાર્પ શુટરો સાપુતારાથી પકડાયા

Bollywood
12 hours ago

અમિતાભ બચ્ચન દરેક શહીદ સૈનિકના પરિવારને ૫-૫ લાખ રૃપિયા દાન આપશે

Ahmedabad
13 hours ago

નવજોતસિંહ સિદ્ધુના આ વિવાદાસ્પદ નિવેદન બાદ લોકોમાં રોષ

Sports
14 hours ago

સાઇના નેહવાલ ફરી નેશનલ ચેમ્પિયન

Breaking News
15 hours ago

ગુજરાતની બનાસકાંઠા સરહદેથી પાક. ઘૂસણખોર પકડાયો

Entertainment
16 hours ago

પુલવામા શહીદના અંતિમ સંસ્કારમાં સિધ્ધુ હાજર ન રહેતા ફરી વિવાદ

Ahmedabad
16 hours ago

નરોડામાં અનૈતિક સંબંધોની શંકા રાખી પરિણીતાની હત્યા

India
17 hours ago

પુલવામા અટેક : સાત શકમંદને ઉઠાવાયા, વ્યાપક દરોડાનો દોર

દુબઇમાં 97 વર્ષના ભારતીયે ચાર વર્ષ માટે ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુ કરાવ્યું

દુબઇ : સંયુક્ત આરબ અમિરાતમાં રહેતા ભારતીય મૂળના ૯૭ વર્ષના વૃધ્ધનું લાયસન્સ આગામી ચાર વર્ષ માટે રિન્યુ કરાયું હતું, એમ માધ્યમોમાં જણાવાવમાં આવ્યું હતું.૧૯૨૨માં જન્મેલા તેહમેતિન હોમી ધનજીભોય મેહતા આગામી ત્રણ વર્ષમાં સદી વટાવી દુબઇના રસ્તાઓ પરઔડ્રાઇવિંગ કરનાર  પ્રથમ ડ્રાઇવર બની શકે છે. જોગાનુજોગ, બ્રિટિશના રાણી એલિઝાબેથ બીજાના પતિ ૯૭ વર્ષના પ્રિન્સ ફિલિપ્સે કાર અકસ્માતના કારણે પોતાનું લાયસન્સ જમા કરાવી દીધું હતું.

ભારતીય મૂળના કેન્યામાં જન્મેલા પારસી સમુદાયની મહેતા એકલા જ રહે છે અને તેમને ફરીથી રસ્તાઓ પર કાર ચલાવવાનો કોઇ જ અભરખો નથી. તેઓ માને છે કે કારના કારણે લોકો આળસુ બની ગયા છે. તેઓ આજે પણ ચાલવામાં માને છે અને  કેટલીક વખતે તો દર રોજ ચાર કલાક સુધી ચાલે છે.આજીવન અપરિણીત રહેલા અને દુબઇમાં લાંબા સમયથી રહેતા મહેતાએ છેલ્લે ૨૦૦૪માં કાર ચલાવી હતી.હવે તેઓ કાંતો ચાલતા જાય છે અથવા તો જાહેર પરિવહનનો ઉપયોગ કરે છે.