Home » World » એર ઇન્ડિયાની ફ્લાઇટમાં હવાનું દબાણ ઘટતા યાત્રીઓના નાકમાંથી લોહી નિકળ્યું

News timeline

Cricket
8 hours ago

એકલા પરેરાએ દ.આફ્રિકા પાસેથી જીતનો કોળિયો આંચકી લીધો

Gujarat
8 hours ago

ઊંઝા APMCમાંથી ભાજપના નારણ પટેલનું પત્તુ કાપી નખાયુ

Gujarat
9 hours ago

સુરતનું સ્વપ્ન ઇન્ટરનેશનલ ફ્લાઇટનું સાકાર: શારજાહ ફ્લાઇટ શરૂ

Gujarat
11 hours ago

આતંકવાદીઓને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે ઃ સુમિત્રા મહાજન

Gujarat
11 hours ago

જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં બે શાર્પ શુટરો સાપુતારાથી પકડાયા

Bollywood
11 hours ago

અમિતાભ બચ્ચન દરેક શહીદ સૈનિકના પરિવારને ૫-૫ લાખ રૃપિયા દાન આપશે

Ahmedabad
12 hours ago

નવજોતસિંહ સિદ્ધુના આ વિવાદાસ્પદ નિવેદન બાદ લોકોમાં રોષ

Sports
13 hours ago

સાઇના નેહવાલ ફરી નેશનલ ચેમ્પિયન

Breaking News
14 hours ago

ગુજરાતની બનાસકાંઠા સરહદેથી પાક. ઘૂસણખોર પકડાયો

Entertainment
15 hours ago

પુલવામા શહીદના અંતિમ સંસ્કારમાં સિધ્ધુ હાજર ન રહેતા ફરી વિવાદ

Ahmedabad
16 hours ago

નરોડામાં અનૈતિક સંબંધોની શંકા રાખી પરિણીતાની હત્યા

India
17 hours ago

પુલવામા અટેક : સાત શકમંદને ઉઠાવાયા, વ્યાપક દરોડાનો દોર

એર ઇન્ડિયાની ફ્લાઇટમાં હવાનું દબાણ ઘટતા યાત્રીઓના નાકમાંથી લોહી નિકળ્યું

મસ્કટ : મસ્કટથી કાલીકટ જઇ રહેલી એર ઇન્ડિયા એક્સપ્રેસના વિમાનમાં દબાણની સમસ્યા ઉભી થતા વિમાનમાં સવાર ચાર મુસાફરોના નાકમાંથી લોહી નીકળવાની ઘટના સામે આવી છે. આ વિશેની સત્તાવાર માહિતી વિમાન કંપની દ્વારા જાહેર કરવામાં આવી હતી. આ ઘટનામાં વિમાન મસ્કટ હવાઇમથકથી ઉડાન ભરવાની સાથે જ મુસાફરોના નાકમાંથી લોહી નીકળવા લાગ્યું હતું.

વિમાન કંપની દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર આ વિમાનમાં 185 યાત્રીઓ મુસાફરી કરી રહ્યા હતા. આ ઘટના બાદ એર ઇન્ડિયા એક્સપ્રેસના પ્રવક્તાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે વિમાનમાં દબાણની સમસ્યા ઉભી થતા વિમાનને પરત લાવવામાં આવ્યું હતું. આ સમસ્યાને કારણે વિમાનમાં સવાર ચાર મુસાફરના નાકમાંથી લોહી નીકળવા લાગ્યું હતું.