Home » World » ઓસ્ટ્રેલિયામાં પણ અમેરિકાની જેમ ભારતીઓ ઉપર વંશિય હૂમલોઃ હેટક્રાઈમમાં પાદરી ઘાયલ

News timeline

Ahmedabad
4 mins ago

નવા સમિકરણોને લીધે કોંગ્રેસમાં ટિકીટ માટે પડાપડી

Delhi
38 mins ago

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાલયના રૂમ નંબર 242માં આગ લાગી

Ahmedabad
1 hour ago

ગુજરાતમાં ભાજપ સરકાર વિરૃધ્ધ જનઆક્રોશ, દાવેદારો મૂંઝવણમાં

Gandhinagar
2 hours ago

-વિધાનસભાની ચૂંટણીમાં વંશવાદ હારશે અને વિકાસવાદ જીતશે- મોદી

Gujarat
3 hours ago

કોંગ્રેસે સિધ્ધપુર તાલુકા પંચાયત પ્રમુખને સભ્યપદેથી સસ્પેન્ડ કર્યા

India
7 hours ago

લુધિયાનામાં RSS નેતાની ખુલ્લેઆમ હત્યા

Top News
7 hours ago

સ્પેનના જંગલોમાં આગ ફાટી નીકળતા બેના મોત

Top News
7 hours ago

સોમાલિયા બ્લાસ્ટ : મોતનો આંકડો વધી ૩૦૦ થઇ ગયો

Bollywood
11 hours ago

ઇશા બોલ્ડ અને સેક્સી સ્ટાર તરીકેની છાપથી હેરાન નથી

Bollywood
13 hours ago

રિતિક રોશન વાણી કપુરની સાથે રોમાન્સ કરશે

Bollywood
15 hours ago

રેસ-૩ ફિલ્મમાં બોલ્ડ સીન કરવાનો સલમાનનો ઇન્કાર

Bollywood
17 hours ago

અનિલ કપુર અને સોનમ કપુર એકસાથે નજરે પડશે

ઓસ્ટ્રેલિયામાં પણ અમેરિકાની જેમ ભારતીઓ ઉપર વંશિય હૂમલોઃ હેટક્રાઈમમાં પાદરી ઘાયલ

મેલબોર્ન, :  ભારતીયો ઉપર અમેરિકમાં હેટ ક્રાઈમને લીધે હૂમલાઓ થઈ રહ્યા છે ત્યારે ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં પણ એક ભારતીય મૂળના પાદરી ઉપર જીવલેણ હૂમલો કરવામાં આવ્યો છે.

બોત્તેર વર્ષના હત્યારાએ પાદરી ચર્ચમાં જ્યારે પ્રવચન આપી રહ્યા હતા ત્યારે તેમના ઉપર હૂમલો કર્યો હતો. આ હૂમલાખોરે એવું કહીને હૂમલો કર્યો હતો કે, તુ ભારતીય છે તો તુ જરૂર હિન્દુ કે મુસલમાન હોઈશ તને ચર્ચમાં પ્રાથનાસભા સંબોધીત કરવાનો કોઈ હક્ક નથી.

પાદરીનું નામ રેવ ટોમી કાલાથૂર મૈથ્યૂ છે. તે આ હૂમલામાં ગંભીર રીતે ઘાયલ થયા છે અને હાલમાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.