Home » Top News » ટાઇમ મેગેઝિનના 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં PM મોદી બીજા સ્થાને

News timeline

Astrology
21 mins ago

આપનો આજનો દિવસ

Canada
26 mins ago

બ્રામ્પ્ટન ગુજરાતી સિનિયર્સ કલબની માસિક સભા યોજાઈ : સંગીતના સથવારે ભજનો ગવાયા

Headline News
27 mins ago

વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ: કિંદાંબી શ્રીકાંતનો પ્રથમ રાઉન્ડમાં એકતરફી વિજય

Columns
2 hours ago

“શીઘ્રપતન” વિશે જાણવા જેવું

Columns
2 hours ago

મુંઝવણ

Columns
2 hours ago

પાલનહાર અલ્લાહનું સર્વશ્રેષ્ઠ સર્જન (અશરફુલ મખલુકાત)- મનુષ્ય

Bollywood
6 hours ago

સિક્રેટ સુપરસ્ટારમાં આમિરે નવી ગાયિકાને તક આપી

Bollywood
8 hours ago

મલ્ટિસ્ટારરમાં પ્રેસર ઓછું રહે છે: પરિણિતી ચોપરા

Bollywood
8 hours ago

જેક્લીનને સેક્સી કોમેડી કરવામાં વાંધો નથી

Entertainment
10 hours ago

ધ કપિલ શર્મા શો’માં સિદ્ધુને જગ્યાએ જોવા મળશે અર્ચના પૂર્ણ સિંહ

Cricket
10 hours ago

કેરેબિયન ટીમ ૫૦ વર્ષની સૌથી કંગાળ : બોયકોટ

Entertainment
12 hours ago

સ્ટંટ વૂમનના એકિસડંટ બાદ ડેડપુલનું શુટિંગ ફરી શરૃ થયું

ટાઇમ મેગેઝિનના 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં PM મોદી બીજા સ્થાને

ન્યૂયોર્ક  : અમેરિકાના વિખ્યાત મેગેઝિન TIMEની દુનિયાના 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બીજા સ્થાન મળ્યું છે. બ્રિટનના વડાપ્રધાન થેરેસા મે આ યાદીમાં પહેલા સ્થાને છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ચોથું સ્થાન મળ્યું છે. અમેરિકન સેનેટર ચક શુમેર આ યાદીમાં ત્રીજા સ્થાને રહ્યાં છે.

paytmના સ્થાપર વિજય શેખર શર્મા પણ ટાઇમ મેગેઝિનની યાદીમાં સ્થાન પામ્યા છે. તેમને ટાઇટન્સ કેટેગરીમાં જગ્યા મળી છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે નવેમ્બરમાં નોટબંધી લાગુ થયા બાદ paytmનું નામ દરેક જીભ ઉપર રમતું થઇ ગયું હતું. પેટીએમના કારણે લોકોને ઘણી રાહત પણ મળી હતી. આ દરમિયાન paytmના બિઝનેસમાં અનેક ગણી વૃદ્ધિ થઇ હતી.

ઉપરાંત ટાઇમ મેગેઝિનના આ લિસ્ટમાં વિકીલીક્સના સ્થાપક જૂલિયન અસાંજ અને ઉત્તર કોરિયાના સરમુખ્ત્યાર કિમ જોંગ ઉનનું નામ પણ સામેલ છે.