Home » Top News » બેકાબૂ ઈરાન બની શકે છે બીજુ ઉત્તર કોરિયા : અમેરિકા

News timeline

Food
1 hour ago

વેજીટેબલ મંચુરિયન

Food
1 hour ago

ક્રિસ્પી સમોસા

Health
2 hours ago

પપૈયા અને લીંબુના એકસાથે સેવન કરવાથી થશે આ લાભ

Automobile
2 hours ago

લોન્ચ થઇ દુનિયાની સૌથી ફાસ્ટ કાર

Breaking News
2 hours ago

ફેબ્રુઆરીમાં બેલેન્સ ફંડમાં મૂડીપ્રવાહ ઘટ્યો

Business
2 hours ago

‘ટ્રેડવોર’ના ભયે બજાર વોલેટાઈલ રહેવાની ધારણા

Breaking News
2 hours ago

ટોપ-6 કંપનીઓના માર્કેટકેપમાં 52K કરોડનું ધોવાણ

Bollywood
3 hours ago

બોબી દેઓલ હવે હાઉસફુલ-૪માં પણ દેખાશે

Bollywood
5 hours ago

કરીના કપુરે છોડી દીધેલી ફિલ્મને કંગનાએ સ્વીકારી

Bollywood
7 hours ago

પ્રિયંકા ફરી ભારત આવીને ફરી બોલીવૂડની ફિલ્મો કરશે

Delhi
8 hours ago

દેશના રક્ષણ માટે જરૃર પડશે તો સેના પાક.માં ઘૂસીને ત્રાટક્શે: રાજનાથ

India
9 hours ago

પંજાબના પૂર્વ CM બીયંત સિંહની હત્યા કેસમાં જગતાર સિંહને જન્મ ટીપ

બેકાબૂ ઈરાન બની શકે છે બીજુ ઉત્તર કોરિયા : અમેરિકા

વોશિંગટન  :  અમેરિકાના વિદેશ મંત્રી રેક્સ ટિલર્સને ઓબામાના સમયમાં ઈરાન સાથે કરવામાં આવેલા પરમાણુ કરારને એક નિષ્ફળ કરાર ઠેરાવતા કહ્યું કે “અનિયંત્રિત” ઈરાન બીજુ ઉત્તર કોરિયા બની શકે છે, જોકે તેઓ તે કહેતા અટકાઈ ગયા કે આ ઐતિહાસિક કરારને કોઈ ભય છે.

ટિલર્સને ઉતાવળમાં એક પ્રેસ કોન્ફરન્સ બોલાવીને કહ્યું કે અમેરિકા ઈરાન પર પોતાની નીતિની વ્યાપક સમીક્ષા કરાવી રહ્યું છે. તેમણે કહ્યું કે ઓબાના સમયમાં થયેલા પરમાણુ કરાર તેહરાનને પરમાણુ સંપન્ન બનાવવાના પ્રયત્નને થોડીક ધીમી કરે છે. તેમણે કહ્યું કે આ કરાર તે રીતે નિષ્ફળ છે જે રીતે અમે વર્તમાન સમયમાં ઉત્તર કોરિયાથી ભયનો સામનો કરી રહ્યાં છીએ. ટ્રમ્પ વહિવટી તંત્રીની ઇચ્છા અનુસાર ઈરાન સાથેના કરારની જવાબદારી ભવિષ્યના વહીવટી તંત્ર પર છોડવાની નથી.

ટિલર્સનનું આ નિવેદન કોંગ્રેસના તે નિવદેન બાદ સામે આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે તેહરાન 2015માં રાષ્ટ્રપતિ બરાક ઓબામા દ્વારા પરમાણુ કરાર પર કરવામાં આવેલી ચર્ચાનું પાલન કરી રહ્યું છે જે ઇસ્લામિક ગણતંત્રની પરમાણુ ક્ષમતાને સિમિત કરવાની વાત છે. ટ્રમ્પ વહીવટી તંત્રે કહ્યું કે આ કરારના પરિણામે પરમાણુ કાર્યક્રમ પર નિયંત્ર મુકવાને બદલે ઈરાન પર મુકવામાં આવેલા પ્રતિબંધને હળવો કરી દિધો છે.