Home » World » બ્રિટનમાં સ્કીલ્ડ વિઝા નહીં મેળવી શકનાર ૬૦૮૦ અરજદારોમાં સૌથી વધુ ભારતીયો

News timeline

Gujarat
22 mins ago

બુલેટ ટ્રેન પ્રોજેકટ સામે કરજણના ૮ ગામોના ખેડૂતોનો વિરોધ

Gujarat
2 hours ago

તોરણીયામાં ૫૫૦ ગૌવંશના મોત અંગે ઈન્કવાયરી થશે

Bollywood
2 hours ago

ગ્લેમરસ અભિનેત્રી હોવાનું મને ગૌરવ છેઃ કરીના કપૂર ખાન

Breaking News
2 hours ago

ગોંડલમાં યુવાનોને નગ્ન કરી લોહીલુહાણ કરવામાં ભાજપ કાર્યકર સામેલ

Delhi
2 hours ago

દેશભરમાં મોંઘવારીની ‘માયાજાળ’ વચ્ચે આજે મોદી સરકારની ‘ચોથી વર્ષગાંઠ’

Bhuj
3 hours ago

મહંતસ્વામી ભુજમાં, વિશાળ સંતસ્મૃતિ મેડિકલ કેમ્પ યોજાશે

Bangalore
3 hours ago

કુમારસ્વામીએ વિશ્વાસમત જીતી લીધો : ડ્રામેબાજીનો આખરે અંત

Chennai
4 hours ago

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત વધારો જારી : લોકોમાં ભારે રોષ

Breaking News
5 hours ago

સુરત: નેશનલ વોલીબોલ ખેલાડીનું હોસ્પિટલમાં શંકાસ્પદ મોત

World
5 hours ago

ઉ.કોરિયાએ વચન નિભાવ્યું : પરમાણુ પરીક્ષણ કેન્દ્ર વિસ્ફોટોથી ઉડાવી દીધું

Bhuj
6 hours ago

ભુજમાં 20 દિવસમાં 26 બાળકોના મોત, કલેકટર દ્વારા તપાસના આદેશ

Breaking News
8 hours ago

ખાંભા પાસે મિતિયાણા અભયારણ્યમાં ભીષણ આગ

બ્રિટનમાં સ્કીલ્ડ વિઝા નહીં મેળવી શકનાર ૬૦૮૦ અરજદારોમાં સૌથી વધુ ભારતીયો

લંડન : બ્રિટન સરકાર દ્વારા આજે જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર, ડીસેમ્બર ૨૦૧૭થી જોબ ઓફર લેટર ધારકો હોવા છતાં પણ જેમને વિઝા આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો તેમાં મોટા ભાગના ભારતીય એન્જીનીયરો, આઇટી પ્રોફેશનલ, ડોકટર અને શિક્ષકોનો સમાવેશ થતો હતો. બ્રિટનની વાર્ષિક વિઝા મર્યાદાના કારણે સૌથી વધુ અસર ભારતીયો પર જ પડી છે.

યુરોપીયન સંધ સિવાયના દેશોમાંથી યુકેસ્થિત કંપનીઓ દ્વારા કુશળ વ્યવસાયીઓને નોકરી રાખવા માટે બ્રિટિશ સરકારની વાર્ષિક ઇમિગ્રેશન મર્યાદાના કારણે આ સમસ્યા સર્જાઇ હતી તેને કેમ્પેઇન ફોર સાયન્સી એન્ડ એન્જીનીયરિંગ દ્વારા ફ્રીડમ ઓફ ઇન્ફોર્મેશનએ યુકે હોમ ઓફિસમાંથી આ આંકડો મેળવ્યો હતો.

યુકે ઓફિસ ઓફ નેશનલ સ્ટેટીસ્ટીકના છેલ્લા આંકડા અનુસાર, યુરોપીયન સંધ સિવાયના લોકોને  કુશળ વિઝા આપવામાં આવ્યા હતા તેમાં સૌથી વધુ  ભારતીયોની સંખ્યા ૫૭ ટકા હતી. એનો અર્થ એ થયો કે વિઝા મર્યાદાના કારણે સૌથી ખરાબ અસર ભારતીયો પર જ પડશે.
‘ ભારત અને યુકે વચ્ચે સહિત સરહદ પારના સહકાર અને કૌશલ્યની મોબીલીટીનો સૌથી મોટો લાભ વિજ્ઞાાન, એન્જીનીયરિંગ અને ટેકનોલોજીને મળ્યો હતો.