પાદરા નજીક ગણેશ પંડાલ બાંધી રહેલા એકસાથે 15 યુવકોને લાગ્યો કરંટ, એકનું મોત
September 04, 2024
વડોદરાના પાદરાના ડબગા ગામે લોંખડની એંગલ વીજ વાયરને અડી જતા 15 યુવકોનો કરંટ લાગ્યો છે જેમાં એક યુવાનનું મોત થયું છે.પાદરા તાલુકાના ડબકા ગામે વેરાઈ માતાના મંદિર પાસે ગણેશ પંડાલ બાંધવાની કામગીરી ચાલી રહી,14 યુવાનોને નાની મોટી ઈજા પહોંચતા તેમને સારવાર હેઠળ ખસેડાયા છે,એક યુવાનનું મોત થતા પરિવારજનો તેમજ મિત્રોમાં શોકની લાગણી છવાઈ છે,પ્રકાશ ડાયાભાઈ જાદવ ઉર્ફે સચિન આશાસ્પદ યુવાનનું ઘટના સ્થળ પર મોત થયું છે.
યુવાનનું મોત થતા સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયો છે.લોખંડની એંગલ પંડાલ પરથી પસાર થતા હાઈટેન્શન લાઈનને અડી જતા ઘટના બની છે.ચોમાસાના સમય દરમિયાન વીજ કરંટ લાગાવાની ઘટના સૌથી વધુ બનતી હોય છે,ત્યારે ટૂંક સમયમાં ગણેશ ચતુર્થી આવશે અને ઠેર-ઠેર લોકો મંડપ બાંધીને ગણેશ દાદાની મૂર્તિની સ્થાપના કરશે,ત્યારે જયાં પાણી ભરાયું હોય અથવા તો જયા વધારે વીજ વાયરો એકસાથે નિકળતા હોય તેવી જગ્યાએ મંડપ નહી બાંધવો જોઈએ.
Related Articles
હિંમતનગરમાં ગણેશ વિસર્જન દરમિયાન ઝંડાને ઉતારી લેતાં જૂથ અથડામણ
હિંમતનગરમાં ગણેશ વિસર્જન દરમિયાન ઝંડાને...
ગીરસોમનાથના કોડીનારમાં 15 પશુઓમાં મળ્યો વિચિત્ર રોગ, એક ભેંસનું મોત
ગીરસોમનાથના કોડીનારમાં 15 પશુઓમાં મળ્યો...
Sep 16, 2024
ખેડામાં ભડકાઉ પોસ્ટ મામલે હુમલો, 100 લોકોના ટોળા સામે ફોજદારી
ખેડામાં ભડકાઉ પોસ્ટ મામલે હુમલો, 100 લોક...
Sep 15, 2024
ઉઠમણં ઃ વિપ્સગ્રુપ કંપનીમાં સુરતના લોકોના 200 કરોડ સલવાયા
ઉઠમણં ઃ વિપ્સગ્રુપ કંપનીમાં સુરતના લોકોન...
Sep 15, 2024
અમરેલીમાં મકાનમાં ઘૂસેલો દીપડો થાકીને માળિયે સૂઈ ગયો
અમરેલીમાં મકાનમાં ઘૂસેલો દીપડો થાકીને મા...
Sep 15, 2024
એરપોર્ટને પણ ફિક્કું પાડે તેવું ગિફ્ટ સિટીનું મેટ્રો સ્ટેશન, અનેક આધુનિક સુવિધા
એરપોર્ટને પણ ફિક્કું પાડે તેવું ગિફ્ટ સિ...
Sep 14, 2024
Trending NEWS
16 September, 2024
16 September, 2024
15 September, 2024
15 September, 2024
15 September, 2024
15 September, 2024
15 September, 2024
15 September, 2024
15 September, 2024
15 September, 2024
Sep 17, 2024