39 વર્ષીય ઝૂલન ગોસ્વામી ઈન્ટરનેશનલ ક્રિકેટને કહેશે અલવિદા, પોતાના શરૂઆતના દિવસોને કર્યા યાદ
September 24, 2022
નવી દિલ્હી :ચકદા એક્સપ્રેસ એટલે કે ભારતના દિગ્ગજ ક્રિકેટ ખેલાડી ઝૂલન ગોસ્વામી લૉર્ડ્સ પર શનિવારે પોતાની છેલ્લી મેચ રમશે. જે બાદ તેઓ ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી દેશે પરંતુ ક્રિકેટ, ઝુનૂન અને લગનની આ સફર બે દાયકા કરતા વધારે જૂની છે.
ઈડન ગાર્ડન ભારતમાં ક્રિકેટનુ મક્કા. 29 ડિસેમ્બર 1997ના દિવસે મેદાનમાં ખૂબ ઉત્સાહ હતો. મહિલા ક્રિકેટ વિશ્વ કપના ફાઈનલમાં ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાની મેચ ચાલી રહી હતી. ઓસ્ટ્રેલિયાની બેલિંડા ક્લાર્ક ચારે તરફ ચોગ્ગા છગ્ગા ફટકારી રહ્યા હતા. તે ફાઈનલ મેચમાં 15 વર્ષની એક ભારતીય યુવતી પણ હતી જે બંગાળના એક ગામમાંથી આવી હતી અને બોલ ગર્લની ડ્યુટી પર હતી.
આજે જ્યારે 20 વર્ષના લાંબા કરિયર બાદ તેઓ રિટાયર થઈ રહ્યા છે. ઝૂલન ગોસ્વામીની ગણતરી દુનિયાની સર્વશ્રેષ્ઠ મહિલા ક્રિકેટરોમાં થાય છે. લૉર્ડ્સ મેદાન પર પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા પહેલા 20 સપ્ટેમ્બર સુધી ઝૂલનના નામે વન ડે ક્રિકેટમાં 253 વિકેટ છે.
પોતાના શરૂઆતી દિવસને યાદ કરતા ઝૂલન જણાવે છે, બંગાળના એક નાના ગામના ચકદામાં ભણી ગણી, ઘરના આંગણામાં તમામ યુવક ક્રિકેટ રમતા હતા જેવુ ઘણીવાર ગામ-મોહલ્લામાં બનતુ થાય છે. હુ તેમની બોલ ગર્લ થતી હતી જેનુ કામ હતુ આંગણાની બહાર જઈ બોલને ઉઠાવીને લાવવુ અને ભાઈઓને આપવો. બપોરે જ્યારે તમામ સૂઈ જતા હતા તો હુ એકલી પ્રેક્ટિસ કરતી હતી.
Related Articles
IPL-2024માં મુંબઈની ત્રીજી જીત:પંજાબને 9 રનથી હરાવ્યું
IPL-2024માં મુંબઈની ત્રીજી જીત:પંજાબને 9...
IPL પછી પણ નહીં ઓછું થાય હાર્દિક પંડ્યાનું ટેન્શન? જાણો કેમ લટકી રહી છે તલવાર
IPL પછી પણ નહીં ઓછું થાય હાર્દિક પંડ્યાન...
Apr 17, 2024
રાજસ્થાનનો છેલ્લા બોલે વિજય, 4 વર્ષ પછી પોતાના જ રેકોર્ડની બરાબરી કરી, બટલર-નરૈન છવાયા
રાજસ્થાનનો છેલ્લા બોલે વિજય, 4 વર્ષ પછી...
Apr 17, 2024
IPLના ઈતિહાસમાં હૈદરાબાદનો સૌથી વિસ્ફોટક ઇનિંગનો રેકોર્ડ
IPLના ઈતિહાસમાં હૈદરાબાદનો સૌથી વિસ્ફોટક...
Apr 16, 2024
IPL 2024: આજે ઈન ફોર્મ ટીમો વચ્ચે થશે ટક્કર, રાજસ્થાન અને કોલકાતા વચ્ચે સાંજે 7.30થી મુકાબલો
IPL 2024: આજે ઈન ફોર્મ ટીમો વચ્ચે થશે ટક...
Apr 16, 2024
IPL 2024: RCBને લાગ્યો મોટો ઝટકો, આખી સિઝનમાંથી સ્ટાર ઓલરાઉન્ડર થયો બહાર
IPL 2024: RCBને લાગ્યો મોટો ઝટકો, આખી સિ...
Apr 16, 2024
Trending NEWS
17 April, 2024
17 April, 2024
17 April, 2024
17 April, 2024
17 April, 2024
17 April, 2024
17 April, 2024
17 April, 2024
17 April, 2024
17 April, 2024
Apr 19, 2024