બ્રાઝિલની ફૂટબોલ ક્લબના 4 ફૂટબોલરોનું વિમાન દુર્ઘટનામાં મોત
January 25, 2021

કોરોના પોઝિટિવ આવ્યા બાદ ટીમથી અલગ મુસાફરી કરી રહેલા બ્રાઝિલની ફૂટબોલ ક્લબના 4 ફૂટબોલરોનું વિમાન દુર્ઘટનામાં મોત થયું છે. ઉત્તર પ્રાંત ટોકાન્ટિસમાં આ વિમાન ઉડાન ભરવાથી કેટલાક સમય પહેલા રનવેથી ફસકી પડ્યું હતુ. આ દુર્ઘટનામાં પાલમસ ક્લબના અધ્યક્ષ અને પાયલટના પણ મોત થયા છે. ક્લબ અનુસાર આ ખેલાડી વિલા નોવાની વિરુદ્ધ મેચ રમવા માટે ગોયનિયા જઈ રહ્યા હતા.
આ ખેલાડી પ્રાઇવેટ વિમાનમાં મુસાફરી કરી રહ્યા હતા
ક્લબની પ્રવક્તા ઇઝાબેલા માર્ટિન્સે એસોસિએટેડ પ્રેસને કહ્યું કે, આ ખેલાડી પ્રાઇવેટ વિમાનમાં મુસાફરી કરી રહ્યા હતા, કેમકે તેઓ કોવિડ-19 પોઝિટિવ આવ્યા હતા. માર્ટિન્સે કહ્યું કે, રવિવારના ક્વોરન્ટાઇનનો અંતિમ દિવસ હતો. મૃતકોમાં ક્લબના અધ્યક્ષ લુકાસ મીરા તથા ખેલાડી લુકાસ પ્રાક્સડેસ, ગુલરેમે નો, રાનુલે અને માર્કસ મોલિનારી સામેલ છે. પાટલટની ઓળખ થઈ શકી નથી. બે એન્જિનવાળા આ વિમાનામાં પાયલટ સહિત 6 યાત્રી સવારી કરી રહ્યા હતા.
Related Articles
વિરાટ કોહલીએ કહ્યું- ટેસ્ટ ક્રિકેટમાં મેચ 5 દિવસ ચાલે એ માટે રમીએ છીએ કે ગેમ જીતવા માટે?
વિરાટ કોહલીએ કહ્યું- ટેસ્ટ ક્રિકેટમાં મે...
Mar 03, 2021
વિરાટ કોહલી બન્યો ઈન્સ્ટાગ્રામ 100 મિલિયન ફોલોઅર્સ ધરાવતો એક માત્ર એશિયાઈ ક્રિકેટર
વિરાટ કોહલી બન્યો ઈન્સ્ટાગ્રામ 100 મિલિય...
Mar 02, 2021
જાણો ક્યારે મેદાનમાં ઉતરશે MS Dhoni, CSK મેનેજમેન્ટે કરી મોટી જાહેરાત
જાણો ક્યારે મેદાનમાં ઉતરશે MS Dhoni, CSK...
Mar 02, 2021
ચોથી ટેસ્ટમાં પણ ટર્નિંગ પિચ સંભવ: ઇંગ્લેન્ડની કસોટી
ચોથી ટેસ્ટમાં પણ ટર્નિંગ પિચ સંભવ: ઇંગ્લ...
Mar 02, 2021
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, ટી-20 સિરીઝમાંથી બહાર થઈ શકે છે આ મિસ્ટ્રી સ્પિનર
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, ટી-20 સિરીઝમાંથ...
Mar 01, 2021
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતનું પલડું ભારે થતા પાકિસ્તાનનાં પેટમાં ચૂંક આવી
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતનું પલડુ...
Mar 01, 2021
Trending NEWS

03 March, 2021

02 March, 2021

02 March, 2021

02 March, 2021

02 March, 2021

02 March, 2021

02 March, 2021

02 March, 2021

02 March, 2021

02 March, 2021