કેનેડામાં જૂનમાં ૯,૫૩,૦૦૦ નવી નોકરીનું સર્જન, બેકારીનો દર ઘટયો : સ્ટેટકેન

July 22, 2020

  • મે માસમાં બેકારી દર ૧૩. ટકા હતો જે જૂન માસમાં ૧૨. ટકા થઈ ગયો

ઓટાવા - કેનેડામાં હજુ ગયા મહિને નોકરીઓની તંગી જણાતી હતી. પરંતુ જૂન મહિનામાં આશરે ૧૦ લાખ કેનેડિયનોને નવી નોકરી મળી છે એમ સ્ટેટિસટિક્સ કેનેડાએ જણાવ્યું હતું. તેના દ્વારા હાથ ધરાવામાં આવેલા એક સર્વેનો અહેવાલ શુક્રવારે બહાર પાડવામાં આવ્યો હતો. અહેવાલ જણાવે છે કે, ગયા મહિને જૂન મહિનામાં નોકરીનું પ્રમાણ ,૫૩,૦૦૦ થયું હતું. જેમાં ,૮૮,૦૦૦ ફૂલ ટાઈમ અને ,૬૫,૦૦૦ પાર્ટ ટાઇમ નોકરીઓનો સમાવેશ થાય છે. તેના પરિણામે જૂન મહિનામાં બેકારીનો દર ઘટીને ૧૨. ટકા થયો હતોજ્યારે મે મહિનામાં બેકારીનો દર ૧૩. ટકા હતો. જૂન મહિનામાં કામદારોની સંખ્યામાં ,૯૧,૦૦૦નો ઉમેરો થતા કામદારોની કુલ સંખ્યા આશરે ,૮૬,૦૦૦ જેટલી થઈ હતી.

મે મહિનામાં કામદારોની સંખ્યા ,૪૩,૦૦ હતી. કોરોનાના રોગચાળાના પહેલાના આંકડા છેનોકરીના દરમાં થયેલો વધારો બધા રાજ્યમાં થયો હતો. જેમાં ઓન્ટેરિયોમાં ,૭૮,૦૦૦ કામદારોનો પણ વધારો થયો છે. કોરોના વાઇરસને કારણે લોકડાઉન બાદ પહેલી વખત વધારો થયો છે ઉત્સાહ વર્ધક સમાચાર છતાં અર્થ શાસ્ત્રી જીમ સ્ટેનફોર્ડે જણાવ્યું હતું કે, નોકરીના બજારમાં હજુ પણ બેકારીનો દર ઊંચો રહ્યો છે અને હજારો કામદારો એકસાથે પોતાની નોકરીઓ છોડીને ચાલ્યા ગયા છે. નોકરીઓમાં વધારો એક સરખો નથી. જેમ કે, મહિલાઓ યુવાનો અને ઓછી આવક મેળવતા કામદારોની સ્થિતિમાં સુધારો થયો નથી, તે બાબતે સ્ટેનફોર્ડ કહે છે કે, જેઓ નોકરીઓ છોડીને ચાલ્યા ગયા છે, તેઓ પાછા નહિ આવે તો ભારે સમસ્યા ઊભી થશે.

લે-ઓફ્નો બીજો રાઉન્ડ આવી રહ્યો છે. તેનું કારણ આરોગ્ય સબંધી નથી. પણ કંપનીઓએ તેમના ધંધાના કદમાં કરેલો કાયમી ઘટાડો છે. ગુણવત્તા પર તેની અસર પડશે અને પરિસ્થિતિ હજુ પણ ખરાબ થશે એમ સેન્ટર ફોર ફ્યુચર વર્ક ઈન વેન્કુવરના ડાયરેકટર સ્ટેનફોર્ડે કહ્યું હતુંકોરોના વાઇરસની મહામારીને કારણે માર્ચ અને એપ્રિલ મહિનામાં આશરે મિલિયન નોકરીઓ ગુમાવવી પડી હતી અને . મિલિયનથી વધુ લોકોને કલાકના દરે આપવામાં આવતા પગારમાં ઘટાડો થતાં કામદારોની આવક ઘટી હતી. ગયા મહિને કોરોના વાઇરસને કારણે . મિલિયન લોકોને રોગના ભોગ બનવું પડયું હતુંજેમાં કોરોનાને કારણે કામ પર આવી શકેલા . મિલિયન કામદારોનો સમાવેશ થાય છે.