બજેટ પહેલા શેરબજારમાં મોટો ઉછાળો, સેન્સેક્સ અને નિફ્ટીની મજબૂત શરૂઆત
February 01, 2023

બજેટ રજૂ થવામાં હવે થોડો સમય જ બાકી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ સવારે 11 વાગ્યે સંસદમાં બજેટની રજૂઆત શરૂ કરશે. મોદી સરકારના બીજા કાર્યકાળનું અંતિમ બજેટ છે. ચૂંટણી પહેલા બજેટ પહેલા ભારતીય શેરબજારમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટીએ મજબૂત શરૂઆત કરી છે. ડોલર સામે રૂપિયો નજીવા ઘટાડા સાથે રૂ.81.77 પર ખુલ્યો હતો. રૂપિયામાં 0.18 ટકાનો ઘટાડો થયો છે.
ગયા વર્ષે પણ બજેટના દિવસે શેરબજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. એક વર્ષ પછી આજે, 1 ફેબ્રુઆરી, 2023 ના રોજ, બજેટના દિવસે, શેરબજારના બંને સૂચકાંકો જોરદાર તેજી સાથે ખુલ્યા હતો. BSE ઈન્ડેક્સ સેન્સેક્સ 417.89 પોઈન્ટના વધારા સાથે 59,967.79ના સ્તર પર ખુલ્યા છે. બીજી બાજુ, NSE નિફ્ટી ઇન્ડેક્સ 131.95 વધીને 17,776.70 ના સ્તર પર ટ્રેડિંગ શરૂ થયું છે.
આજે 11 વાગ્યા સુધીમાં BSE ઈન્ડેક્સ સેન્સેક્સ 545.54 પોઈન્ટ વધારાના સાથે 60,094.52ના સ્તર પર પહોંચ્યો છે. બીજી બાજુ, NSE ના નિફ્ટી ઇન્ડેક્સ 156.20 વધીને 17,818.35 ના સ્તર પર પહોંચ્યો છે.
Related Articles
શેરબજારમાં 500 પોઇન્ટનો કડાકો:અદાણી ગ્રુપના તમામ 10 શેરોમાં ઘટાડો, સેન્સેક્સ ગગડી 57,500 નજીક
શેરબજારમાં 500 પોઇન્ટનો કડાકો:અદાણી ગ્રુ...
Mar 20, 2023
અદાણી એન્ટરપ્રાઇઝીસને ત્રીજા ક્વાર્ટરમાં 820 કરોડનો નફો:પરિણામ બાદ શેરમાં 4%નો ઉછાળો
અદાણી એન્ટરપ્રાઇઝીસને ત્રીજા ક્વાર્ટરમાં...
Feb 14, 2023
હવે RBIની અદાણી સામે લાલ આંખ:બેંકોને પૂછ્યું - અદાણી ગ્રુપને કેટલી લોન આપી?
હવે RBIની અદાણી સામે લાલ આંખ:બેંકોને પૂછ...
Feb 02, 2023
સોનાનો ભાવ પહોંચ્યો ઐતિહાસિક સપાટીએ, ચાંદીમાં પણ ધૂમ
સોનાનો ભાવ પહોંચ્યો ઐતિહાસિક સપાટીએ, ચાં...
Feb 02, 2023
શેરબજારમાં મંગળવારની શરૂઆત તેજી સાથે સેન્સેક્સ અને નિફ્ટીમાં નોંધપાત્ર વધારો
શેરબજારમાં મંગળવારની શરૂઆત તેજી સાથે સેન...
Jan 24, 2023
2023ના પહેલા જ દિવસે શેર બજારમાં તેજીનો માહોલ
2023ના પહેલા જ દિવસે શેર બજારમાં તેજીનો...
Jan 02, 2023
Trending NEWS

24 March, 2023

24 March, 2023

23 March, 2023

23 March, 2023

23 March, 2023

22 March, 2023

22 March, 2023

22 March, 2023

22 March, 2023

22 March, 2023