નિર્ભયા કેસમાં ચાર આરોપી સામે ડેથ વોરંટ જારી કરવામાં આવ્યું છે. 22મી જાન્યુઆરીના રોજ સવારે 7 વાગે તમામ દોષિતોને ફાંસી આપવામાં આવશે.

January 07, 2020