અમદાવાદના ચંડોળા તળાવ પાસેના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ, 12 ફાયરબ્રિગેડની ગાડીઓએ આગ કાબૂમાં લીધી
January 15, 2022

અમદાવાદ ફાયરબ્રિગેડને વહેલી સવારે 4.30 આસપાસ કોલ મળ્યો હતો કે ચંડોળા તળાવ BRTS વર્કશોપ પાસે ભંગારના ગોડાઉનમાં મોટી આગ લાગી છે. ભીષણ આગનો કોલ મળતાં ફાયરબ્રિગેડની ચાર બાદ કુલ 12 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.
Related Articles
એકસાથે 7 TPને મળી મંજૂરી:સુરત, અમદાવાદ અને ભાવનગરની 7 TPને મુખ્યમંત્રીની મંજૂરી
એકસાથે 7 TPને મળી મંજૂરી:સુરત, અમદાવાદ અ...
Aug 08, 2022
MSU PETની એક્ઝામ માટે કેમીકલ સાયન્સ વિષયમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા
MSU PETની એક્ઝામ માટે કેમીકલ સાયન્સ વિષય...
Aug 08, 2022
ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં યોજાઇ તિરંગા યાત્રા
ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદના ઘ...
Aug 08, 2022
સુરતમાં સિટી બસે યુવકને અડફેટે લઈ કચડતાં મોત, મૃતકની પત્નીને નવ માસનો ગર્ભ, પરિવારમાં શોકનો માહોલ
સુરતમાં સિટી બસે યુવકને અડફેટે લઈ કચડતાં...
Aug 08, 2022
કેજરીવાલને ભારતીય જનતા પાર્ટીએ ગણાવ્યા રેવડીલાલ
કેજરીવાલને ભારતીય જનતા પાર્ટીએ ગણાવ્યા ર...
Aug 07, 2022
રાજ્યમાં કોરોનાના નવા 768 કેસ, ત્રણ દર્દીના મોત
રાજ્યમાં કોરોનાના નવા 768 કેસ, ત્રણ દર્દ...
Aug 07, 2022
Trending NEWS

08 August, 2022

08 August, 2022

08 August, 2022

08 August, 2022

08 August, 2022

08 August, 2022

08 August, 2022

08 August, 2022

08 August, 2022

08 August, 2022