ફૂટબોલ વર્લ્ડકપ દરમિયાન કતરમાં મોટો અકસ્માત, ફેન વિલેજ નજીક લાગી ભીષણ આગ
November 26, 2022

કતરમાં 20 નવેમ્બરથે ફૂટબોલ વર્લ્ડકપ રમાઇ રહ્યો છે. અત્યારે ગ્રુપ તબક્કાના મુકાબલા ચાલી રહ્યા છે. મેચથી વધુ આ વર્લ્ડકપ અલગ-અલગ પ્રકારના વિવાદોના કારણે ચર્ચામાં છે. હવે આયોજને વધુ એક વસ્તુએ પરેશાન કર્યા છે. જોકે વર્લ્ડકપ માટે બનાવવામાં આવેલા ફેન વિલેજ નજીક આગ લાગી છે. આ ઘટના દેશના સૌથી મોટા લુસૈલ સ્ટેડિયમની નજીક છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા ફોટામાં દેખાઇ રહ્યું છે કે આગ લાગયા બાદ આકાશમાં કાળો ધૂમાડો ઉઠી રહ્યો છે. આ અંગે જ્યારે અધિકારીઓ સાથે વાત કરવામાં આવી તો તેમણે કહ્યું કે શહેરના એક નિર્માણધીન બિલ્ડીંગમાં આગ લાગી છ. તેના પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. કોઇપણ ઘાયલ થયાની સૂચના મળી નથી.
જ્યારે ધૂમાડો ફેન વિલેજ તરફ વધ્યો તો અફરાતફરીનો માહોલ સર્જાયો. લોકો પોતાની જગ્યાએથી ભાગવા લાગ્યા. જોકે પોલીસ બળે તેમને સમજાવ્યા અને કહ્યું કે આગ મોટી નથી. કતરના આંતરિક મંત્રાલયે કહ્યું કે આગ શાનિક સમયાનુસાર બપોર બાદ એક દ્રીપ પર લાગી, જે લુસૈલ શહેરનો ભાગ છે. લુસૈલ ટૂર્નામેંટના દરમિયાન ઘણી મેચોની મેજબાની કરી રહ્યું છે. શનિવારે રાત્રે અહીંયા આર્જેંટીનાનો મુકાબલો મેક્સિકો સાથે થઇ રહ્યો છે. આગ લુસૈલ સ્ટેડિયમથી લગભગ 3.5 કિલોમીટર (2 માઇલ) દૂર હતી.
Related Articles
PM મોદીએ ઓસ્ટ્રેલિયન પીએમને આમંત્રણ આપ્યું, અમદાવાદમાં ટેસ્ટ મેચ જોવા આવી શકે
PM મોદીએ ઓસ્ટ્રેલિયન પીએમને આમંત્રણ આપ્ય...
Feb 02, 2023
ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝ પહેલા વિરાટ કોહલી - અનુષ્કા શર્મા ઋષિકેશ પહોંચ્યા
ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝ પહેલા વિર...
Jan 31, 2023
ભારતીય મહિલા ટીમનો ધમાકો, ઈંગ્લેન્ડને હરાવી જીત્યો અન્ડર-19 વિશ્વકપ
ભારતીય મહિલા ટીમનો ધમાકો, ઈંગ્લેન્ડને હર...
Jan 29, 2023
ફૂટબોલના ઈતિહાસમાં પહેલીવાર વ્હાઇટ કાર્ડ દેખાયું:પોર્ટુગલની લીગમાં સામે આવ્યું, જાણો શા માટે ઉપયોગ કરવામાં આવ્યું
ફૂટબોલના ઈતિહાસમાં પહેલીવાર વ્હાઇટ કાર્ડ...
Jan 26, 2023
ICC Awards 2022: સૂર્યકુમાર યાદવ ટી-20નો સર્વશ્રેષ્ઠ ક્રિકેટર, મહિલાઓમાં મેક્ગ્રા
ICC Awards 2022: સૂર્યકુમાર યાદવ ટી-20નો...
Jan 25, 2023
Trending NEWS

01 February, 2023
.jpg)
01 February, 2023

01 February, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023