બ્રિટન બાદ અમેરિકા, સાઉદી અરબ અને શ્રીલંકાએ આફ્રિકાની ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મૂક્યો; ક્વોરન્ટાઈન નિયમો પણ કડક
November 27, 2021

અમેરિકી રાષ્ટ્ર્પતિ જો બાઈડને કહ્યું કે સોમવારથી દક્ષિણ આફ્રિકા, બોત્સવાના, ઝિમ્બાબ્વે, નામીબિયા, લેસોથો, એસ્વાતિની, મોજામ્બિક અને મલાવીથી એર ટ્રાવેલ રોકી દેવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે અમેરિકી પ્રશાસન હજી પણ આ નવા વેરિયન્ટ વિશે જાણકારી એકઠી કરી રહ્યું છે.
હોંગકોંગ, બોત્સવાના અને ઇઝરાયેલથી આવતા યાત્રિકોની તપાસ માટે તમામ એરપોર્ટ્સને નિર્દેશ આપવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે રાજ્યોને વિશેષ સતર્કતા દાખવવાના નિર્દેશ આપ્યા છે. રાજ્યોને કહેવામાં આવ્યું છે કે દક્ષિણ આફ્રિકા, હોંગકોંગ, બોત્સવાના અને ઇઝરાયેલથી આવતા યાત્રિકોની યોગ્ય રીતે તપાસ કરવામાં આવે. કોઈ પણ પ્રકારની બેદરકારી ન દાખવવામાં આવે. પરંતુ ભારત સરકારે હજી સુધી દક્ષિણ આફ્રિકાથી આવતી ફ્લાઈટ્સ પર પ્રતિબંધ લગાવ્યો નથી.
બ્રિટનનું કડક વલણ
બ્રિટને નવા વેરિયન્ટના ખતરાને જોતા આફ્રિકાના 6 દેશોમાંથી આવતી ફ્લાઈટ્સ પર હાલ પ્રતિબંધ મુક્યો છે. જેમાં દક્ષિણ આફ્રિકા, નામીબિયા, બોત્સવાના, ઝિમ્બાબ્વે, લિસોથો અને એસવાટિની સામેલ છે. બ્રિટનના હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદે જણાવ્યું- દેશની હેલ્થ એજન્સી નવા વેરિયન્ટની તપાસ કરી રહી છે. અમને વધુ ડેટાની જરૂરિયાત છે પરંતુ અમે સાવધાની રાખી રહ્યાં છીએ. આ 6 આફ્રિકિ દેશોને રેડ લિસ્ટમાં મુકવામાં આવશે અને બ્રિટન આવતા યાત્રિકોને કોરોન્ટિન કરવામાં આવશે.
Related Articles
મિલિટ્રી ડ્રીલ દરમિયાન તાઈવાનને ચારે બાજુથી ઘેરી રહ્યું છે ચીન, ડ્રોન્સ પણ ઉતાર્યા મેદાનમાં
મિલિટ્રી ડ્રીલ દરમિયાન તાઈવાનને ચારે બાજ...
Aug 08, 2022
રશિયાના હુમલામાં યુરોપના સૌથી મોટા પરમાણુ પ્લાન્ટનો કચ્ચરઘાણ
રશિયાના હુમલામાં યુરોપના સૌથી મોટા પરમાણ...
Aug 08, 2022
જાસૂસી જહાજ મુદ્દે ચીની રાજદૂતની શ્રીલંકાના રાષ્ટ્રપતિ સાથે ગુપ્ત બેઠક
જાસૂસી જહાજ મુદ્દે ચીની રાજદૂતની શ્રીલંક...
Aug 08, 2022
ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેનો તણાવ ઉગ્ર બન્યો : 6 બાળકો સહિત 41 લોકોના મોત
ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેનો તણાવ ઉગ્ર...
Aug 08, 2022
પાકિસ્તાનના પૂર્વ PM ઈમરાન ખાનની મુશ્કેલીઓ વધી, ચૂંટણી પંચે 18 ઓગસ્ટે બોલાવ્યા
પાકિસ્તાનના પૂર્વ PM ઈમરાન ખાનની મુશ્કેલ...
Aug 08, 2022
યૂકેના ઓલ્ડહામ માન્ચેસ્ટરમાં ભગવાન સ્વામિનારાયણની ભવ્ય નગરયાત્રા
યૂકેના ઓલ્ડહામ માન્ચેસ્ટરમાં ભગવાન સ્વામ...
Aug 06, 2022
Trending NEWS

08 August, 2022

08 August, 2022

08 August, 2022

08 August, 2022

08 August, 2022

08 August, 2022

08 August, 2022

08 August, 2022

08 August, 2022

08 August, 2022