પિંપલ્સ, એક્ને અને કરચલીઓથી રાહત આપશે અલોવેરા, કરો આ રીતે ઉપયોગ
July 18, 2022

અલોવેરા જેલથી સ્કીનની સુંદરતાને વધારવામાં મદદ મળે છે. તેમાં રહેલા એન્ટીઓક્સીડન્ટ્સ, એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ સ્કીનના સોજાને ઘટાડવામાં મદદ કરે છે. આ સાથે તે સ્કીનની અનેક મુશ્કેલીઓને દૂર કરવામાં પણ મદદ કરે છે. આ સાથે તે સ્કીનની અનેક સમસ્યાઓ જેમકે કરચલીઓ, લાલાશ, રેશિઝને ઘટાડે છે. જો તમે સ્કીનની સુંદરતા વધારવા ઈચ્છો છો તો અલોવેરાની સાથે ખાસ ફેસપેક બનાવો અને સ્કીન પર લગાવો. સ્કીનની ચમક વધશે અને સમસ્યાઓમાં રાહત મળશે. તો જાણો કઈ રીતે ઉપયોગ કરવાથી રાહત મળશે.
મધ અને અલોવેરા
સ્કીન પર મધ અને અલોવેરાનું મિશ્રણ યૂઝ કરી શકાય છે. તે સ્કીનને મોઈશ્ચરાઈઝ કરે છે. સાથે જ તેનાથી સ્કીનના ડાઘ અને ધબ્બાની સાથે કરચલીઓ પણ દૂર થાય છે. જો તમે સ્કીનની ડ્રાયનેસ સામે લડી રહ્યા છો તો આ માસ્કનો ઉપયોગ કરો. તેનાથી લાભ થશે.
દહીં અને અલોવેરા
આ બંનેના મિશ્રણથી સ્કીનની ચમક વધે છે. દહીંમાં રહેલા પ્રોબાયોટિક્સ ગુમ સ્કીનની ચમક અને રંગતને સુધારે છે. સાથે જ બેક્ટેરિયલ સમસ્યામાં પણ અસરકારક રહે છે.
ગુલાબજળ અને અલોવેરા
આ મિશ્રણ કોઈપણ સ્કીન માટે ફાયદો કરે છે. તે સ્કીનની લાલાશ, ખંજવાળ અને રેશિઝને શાંત કરવામાં અસરકારક રહે છે. આ સાથે સ્કીનની એલર્જીને પણ ઘટાડે છે. નિયમિત રીતે અલોવેરા અને ગુલાબજળનો ઉપયોગ કરીને ક્લીંજરના રૂપમાં યૂઝ કરી શકાય છે. તેનાથી સ્કીની સમસ્યામાં રાહત મળે છે.
Related Articles
ખરાબ કોલેસ્ટ્રોલને ભગાડે છે બીટ, બ્રેકફાસ્ટમાં બનાવો હેલ્ધી ટિક્કી
ખરાબ કોલેસ્ટ્રોલને ભગાડે છે બીટ, બ્રેકફા...
Jan 31, 2023
નારિયેળ તેલથી બનાવો નેચરલ કંડીનશનર, થશે અનેક ફાયદા
નારિયેળ તેલથી બનાવો નેચરલ કંડીનશનર, થશે...
Jan 23, 2023
શિયાળામાં આ લોકોમાં વધે છે નિમોનિયાનો ખતરો, લક્ષણ દેખાતા થાઓ એલર્ટ
શિયાળામાં આ લોકોમાં વધે છે નિમોનિયાનો ખત...
Jan 23, 2023
Trending NEWS

01 February, 2023
.jpg)
01 February, 2023

01 February, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023