Breaking News :
ન્યું ઝીલેન્ડ ફરી 7.1ની તિવ્રતાનાં શક્તિશાળી ભૂકંપથી ધ્રુજી ઉઠ્યું, ત્સુનામીની પણ ચેતવણી ઇમરાન ખાનની સરકાર રહેશે કે જશે! વિશ્વાસ મત મેળવવા માટે શનિવારે બોલાવ્યું પાર્લામેન્ટનું સત્ર બોલિવૂડમાં 370 કરોડની ટેક્સ ચોરી:બોક્સ ઓફિસ કલેક્શનની સરખામણીમાં આવક છૂપાવી, ખોટા ખર્ચ બતાવી ટેક્સ બચાવ્યો; તાપસી સામે 5 કરોડના રોકડ વ્યવહારના સબૂત મળ્યા પોલીસે મોડી રાતે ભાવિન સોનીનું નિવેદન લીધું, કહ્યું - 9 જેટલા જ્યોતિષીઓએ વિધિ કરવાના નામે 32 લાખ પડાવ્યા, તેથી આપઘાત કર્યો સોલા વિસ્તારમાં મરઘાંના સેમ્પલ પોઝિટિવ આવ્યાં, કલેક્ટરે જાહેરનામું બહાર પાડી 10 કિલોમીટર વિસ્તારમાં એલર્ટ જાહેર કર્યું દેશના રહેવાલાયક શહેરોમાં અમદાવાદ ત્રીજા સ્થાને, સુરત અને વડોદરા પણ ટોપ ટેનમાં સામેલ

રાજકોટમાં સતત વધતા કોરોના કેસોને લઈ એન્ટીજન ટેસ્ટ કરવાની કવાયત

September 19, 2020

રાજકોટમાં સતત વધતા કોરોના કેસોને લઈ રાજકોટ તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ શહેરમાં એન્ટ્રી થતા તમામ જગ્યાએ એન્ટીજન ટેસ્ટ કરવાની કવાયત શરૂ કરવામાં આવી છે.


રાજકોટ શહેરમાં વધતા કોરોના કેસોને લઈ તંત્ર અંતે રહી રહીને જાગ્યું છે. અમદવાદ સુરતમાં સતત કેસો વધી રહ્યા હતા, ત્યારે રાજકોટ તંત્ર જાણે બધું કાબુમાં હોવાના દાવા કરી રહ્યું હતું. જોકે અચનાક કેસોમાં વધારો થતા તંત્ર રહી રહી જાગી અને રાજકોટમાં એન્ટ્રી પોઇન્ટ પર ચેકપોસ્ટ શરૂ કરી છે અને અન્ય જિલ્લામાંથી આવતા લોકોનું સ્ક્રીનિંગ અને એન્ટીજન ટેસ્ટ કરવાની શરૂઆત કરી છે.
જો એક રાજકોટના એન્ટ્રી પોઈન્ટ ઉપરાંત મનપા દ્વારા રાજકોટ શહેરના હેર સલુન, કરીયાણાના વેપારીઓ સ્ક્રિનિંગ અને એન્ટીજન ટેસ્ટ કરવાનું નક્કી કર્યું છે ત્યારે સાથે સોશિયલ ડીસ્ટન્સ પાલન નહી કરનાર સામે વિજીલન્સ ટીમ પણ સતત કામ માટે સુચના આપવામાં અવી છે.