મમરાનો ઉપમા

January 23, 2023

સામગ્રી

 • 4 નંગ લીલા મરચા
 • 5-7 નંગ મીઠો લીમડો
 • 1 બારીક સુધારેલી ડુંગળી
 • 2 ચમચી બારીક સુધારેલું ગાજર
 • 1 ચમચી બારીક સુધારેલી કોથમીર
 • 2 ચમચી મગફળી
 • 2 કપ મમરા
 • 1 આખું લાલ મરચું
 • 1 ચમચી નારિયેળનું છીણ
 • 1 લસણની કળી
 • 1/4 ચમચી સિંધવ મીઠું
 • 1/2 ચમચી હળદર
 • 3 ચમચી ચણાની દાળ
 • વધાર માટે તેલ

જાણો બનાવવાની રીત
ઉત્તરાયણની મીઠાઈમાં તૈયારી કરો ખાસ લાડુની, હેલ્થ રહેશે ટનાટનઉત્તરાયણની મીઠાઈમાં તૈયારી કરો ખાસ લાડુની, હેલ્થ રહેશે ટનાટન ઉત્તરાયણના દિવસે આ ખાસ રીતે બનાવાય છે ખીચડી, નહીં જાણતા હોવ મહત્ત્વઉત્તરાયણના દિવસે આ ખાસ રીતે બનાવાય છે ખીચડી, નહીં જાણતા હોવ મહત્ત્વ મમરાનો ઉપમા બનાવવા માટે સૌથી પહેલા મમરાને 1 મિનિટ માટે પાણીમાં પલાળીને રાખો. આ પછી તેને દબાવીને પાણી કાઢી લો. હવે મિક્સરમાં મરતું, નારિયેળનું છીણ, લસણ, મીઠું અને ચણાની દાળ મિક્સ કરીને પીસી લો, હવે એક પેન લો અને તેમાં વધાર માટે તેલ ગરમ કરો. તેમાં ડુંગળી, ચણાની દાળ નાંખીને શેકી લો. હવે તેમાં લીમડાના પાન, મરચાં મિક્સ કરો. હળદર, મગફળી અને ગાજરને સારી રીતે મિક્સ કરો. 2-3 મિનિટ હલાવો. તેમાં મમરા, કોથમીર મીટું મિક્સ કરો. આ બધું પણ સારી રીતે હલાવી લો. હવે મિક્સરનું મિશ્રણ તેમાં મિક્સ કરો અને તેને સર્વ કરો.