ફરસી પુરી
November 07, 2020

સામગ્રી
500 ગ્રામ - મેંદો
150 ગ્રામ - રવો
2 ચમચી - અજમો
1/2 ચમચી - બેકિંગ સોડા
1 ચમચી - કાળામરી પાઉડર
મીઠુ, તેલ
બનાવવાની રીત
સૌપ્રથમ મેંદો અને રવાને ભેગા કરી ચાળી લો. ત્યાર પછી તેમા અજમો, મીઠું, બેકિંગ પાઉડર અને બે-ત્રણ ચમચી તેલનું મોણ નાખી નવશેકા પાણીથી કઠણ લોટ બાંધી લો. તેને અડધો કલાક સુઘી રાખી મૂકો. હવે તેમાંથી લુઆ બનાવીને જાડી ગોળ પૂરી વણી લો. આ પૂરીને અંગૂઠાથી વચ્ચે દબાવી દો. આ રીતે બધી પૂરી વણી લો. હવે એક કઢાઇમાં તેલ ગરમ કરી લો. તૈયાર પુરીને ગરમ તેલમાં તરી લો. તે બન્ને તરફથી આછા બ્રાઉન રંગની થાય એટલે તેને નીકાળી લો. તૈયાર છે ગરમા ગરમ ફરસી પુરી.
Related Articles
Trending NEWS

સુરત બાદ હવે પશ્ચિમ બંગાળમાં ધ્રુજાવી દે તેવો અકસ્...
20 January, 2021

ડોનાલ્ડ ટ્રમ્પ કંઈક મોટું કરવાના છે? વિદાય ભાષણમાં...
20 January, 2021

જો બાઇડનની શપથવિધિ આજે:માત્ર 35 શબ્દોમાં રાષ્ટ્રપત...
20 January, 2021

સલમાને કમિટમેન્ટ કર્યું, તેની આગામી ફિલ્મ રાધે થિય...
20 January, 2021

સલમાન ખાને આપી ખુશખબર, સિનેમાઘરોમાં રિલીઝ થશે ફિલ્...
19 January, 2021

સરકાર પાણીના ભાવે આપી રહી છે જમીન, ખેડૂત છો તો ઝડપ...
19 January, 2021

ગુજરાતમાં નવા 485 કેસ, ગુજરાતમાં કોરોનાના માત્ર 59...
19 January, 2021

ભારતમાં ટેક્સ બચાવવા એલન મસ્કની ચાલાકી! ટેસ્લાને દ...
19 January, 2021

જો બિડેન પહેલા દિવસે જ ભારતીયોને આપશે ભેટ, 5 લાખ લ...
19 January, 2021

થાઇલેન્ડમાં 65 વર્ષિય મહિલાને રાજાનું અપમાન કરવા બ...
19 January, 2021