BJP ધારાસભ્યએ સૈફ અલી ખાનને આપી દીધી ધમકી
January 20, 2021

મુંબઈ : ભાજપના નેતા રામ કદમે તાંડવ વેબ સિરીઝ પર વિરોધ નોંધાવતા રામ ભક્તો અને શિવ ભક્તોને અપીલ કરી છે કે અભિનેતા સૈફ અલી ખાનના ઘરની બહાર એકઠા થાય. રામ કદમે ટ્વિટર પર લખ્યું, બધા દેશવાસીઓ અને રામ ભક્તો અને શિવ ભક્તો ચલો ચલો સૈફ અલી ખાનના નિવાસ સ્થાને! તેમણે ટ્વિટમાં આગળ લખ્યું, ‘સૈફ અલી ખાનજી વેબ સિરીઝ ‘તાંડવ’ની સ્ક્રિપ્ટ સાંભળીને, વેબ સીરીઝમાં દેવી-દેવતાઓ, હિન્દુ ધર્મનું અપમાન કરતા શબ્દો અને દ્રશ્યોનો એક ભાગ તમારી સામે આવ્યો ત્યારે મૌન કેમ રાખ્યું? નિર્માતાઓમને કેમ રોક્યા નહીં ? શું સીરીજમાં બતાવેલ આક્રમક દ્રશ્યો, સંવાદોને પણ ટેકો આપ્યો છે? જો વિરોધ હતો તો સમાજને ભાગ પાડનારા લોકો સાથે કેમ કામ કર્યું? ‘
તેણે પોતાની ટ્વિટમાં આગળ લખ્યું કે, ‘સૈફ અલી ખાન તમે દેશના પ્રતિભાશાળી અને આદરણીય કલાકાર છો. પરંતુ તમારા ભૂતકાળમાં કરવામાં આવેલા ઘણા નિવેદનો અમને આ પ્રશ્નો પૂછવા માટે મજબૂર કરે છે. તમારે આ પ્રશ્નોના જવાબ તાત્કાલિક આપવાના રહેશે. તમારા નિવાસસ્થાને આવીને આ પ્રશ્નો પૂછવા અમારી મજબૂરી છે. દેશને જવાબ આપો અથવા અમારું સ્વાગત કરવા માટે તૈયાર રહો.
Related Articles
ભાજપની ટીકા કરનારા તાપસી પન્નુ-અનુરાગ કશ્યપના ઘરે આવકવેરાની ટીમ પહોંચી, ટેક્સ ચોરીનો આક્ષેપ
ભાજપની ટીકા કરનારા તાપસી પન્નુ-અનુરાગ કશ...
Mar 03, 2021
ટાઈગર શ્રોફે જન્મ દિવસે આપી એક અદભૂત ભેટ, હિરોપંતી 2ની રિલીઝ ડેટ સાથે ફર્સ્ટ લુક કર્યો જાહેર
ટાઈગર શ્રોફે જન્મ દિવસે આપી એક અદભૂત ભેટ...
Mar 02, 2021
કરીના બાદ લીઝા હેડન ત્રીજી વાર આપશે ગૂડ ન્યૂઝ
કરીના બાદ લીઝા હેડન ત્રીજી વાર આપશે ગૂડ...
Mar 02, 2021
78 વર્ષીય અમિતાભ બચ્ચને સ્વાસ્થ્ય અંગે માહિતી આપી, ટૂંક સમયમાં સર્જરી થશે; ચાહકો ચિંતામાં
78 વર્ષીય અમિતાભ બચ્ચને સ્વાસ્થ્ય અંગે મ...
Feb 28, 2021
Trending NEWS

03 March, 2021

03 March, 2021

03 March, 2021

03 March, 2021

03 March, 2021

02 March, 2021

02 March, 2021

02 March, 2021

02 March, 2021

02 March, 2021