ચીટ ફંડ કૌભાંડ : ઈડી કૌભાંડ પીડિતોને નાણાં પરત સોંપશે
August 06, 2024
ઈડી હવે નાણાકીય કૌભાંડોથી પીડિતોને તેમની ફસાયેલી રકમ પરત કરવાની તૈયારી કરી રહી છે. કહેવાય છે કે તેની શરૂઆત કોલકાતામાં કૌભાંડ પીડિતોને રૂપિયા 12 કરોડની વહેંચણીથી થશે. લોકસભા ચૂંટણી વખતે પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ઈડી તરફથી જપ્ત થયેલી સંપત્તિથી પીડિતોની મદદ કરવા માટે કાનૂની રસ્તા શોધાઈ રહ્યા છે.
મીડિયા અહેવાલ મુજબ કેન્દ્રીય તપાસ એજન્સી કોલકાતાની રોઝ વેલી ગ્રૂપ ઓફ કંપનીઝની જપ્ત થયેલી રૂપિયા 11.99 કરોડની રકમની કૌભાંડ પીડિત 22 લાખ લોકોમાં વહેંચણી કરશે. પીએમએલએ કોર્ટે 24 જુલાઈના રોજ ઈડીને તેના દ્વારા જપ્ત થયેલી 14 એફડીના નાણાં એસેટ ડિસ્પોઝેબલ કમિટી(એડીસી) ને ટ્રાન્સફર કરવા ફરમાવ્યું હતું.
મની લોન્ડરિંગ અપરાધને કારણે નુકસાન વેઠી ચૂકેલા લોકોને રકમ પરત મળતાં રાહત મળશે. પીએમએલએ કોર્ટ દ્વારા આ આદેશ થયા તે પહેલાં કોલકાતા હાઇકોર્ટે એડીસીની રચના કરવા ફરમાવ્યું હતું. કમિટી તે રાહે આરોપી કંપનીઓની સંપત્તિ વેચીને તેને મળેલી રકમ અલગ અલગ ખાતામાં જમા કરી શકશે.
Related Articles
બ્રુનેઇ, સિંગાપોર બાદ મોદી અમેરિકાની મુલાકાતે જશે, ક્વૉડ સમિટમાં ભાગ લેશે
બ્રુનેઇ, સિંગાપોર બાદ મોદી અમેરિકાની મુલ...
મહિલાઓ રાત્રે કામ કેમ ન કરી શકે? સુપ્રિમનો સરકારને સવાલ
મહિલાઓ રાત્રે કામ કેમ ન કરી શકે? સુપ્રિમ...
Sep 17, 2024
લિકર પોલિસી કેસ- બિઝનેસમેન અમિત અરોરા અને અમનદીપ સિંહને પણ જામીન
લિકર પોલિસી કેસ- બિઝનેસમેન અમિત અરોરા અન...
Sep 17, 2024
આતિશી બનશે દિલ્હીની મુખ્યમંત્રી, ભાજપે કહ્યું- દાગ નહીં ધોવાય
આતિશી બનશે દિલ્હીની મુખ્યમંત્રી, ભાજપે ક...
Sep 17, 2024
હિંદુ સમાજ દેશનો કર્તા-ધર્તા, બધું સહન કરવા તૈયાર: મોહન ભાગવત
હિંદુ સમાજ દેશનો કર્તા-ધર્તા, બધું સહન ક...
Sep 16, 2024
દિલ્હી-NCRમાં જામ્યો વરસાદી માહોલ...UPમાં ભારે વરસાદથી 14 લોકોના મોત
દિલ્હી-NCRમાં જામ્યો વરસાદી માહોલ...UPમા...
Sep 16, 2024
Trending NEWS
16 September, 2024
16 September, 2024
15 September, 2024
15 September, 2024
15 September, 2024
15 September, 2024
15 September, 2024
15 September, 2024
15 September, 2024
15 September, 2024
Sep 17, 2024