ચીન PoKમાં પણ એક્ટિવ થયું, ઝેલમ નદી પાસે ભારતને ઘેરવાની તૈયારી

December 02, 2020

 
 

ભારત (India)ને ઘેરવા માટે પાકિસ્તાન (Pakistan) પોતાના સદાબહાર દોસ્ત ચીન (China)ને પાક અધિકૃત કાશ્મીર (PoK)માં વધારેમાં વધારે પ્રોજેક્ટ (Projects) આપી રહ્યું છે ક્રમમાં પીઓકેની સરકારે 1.35 અબજ ડૉલરની અંદાજિત રકમથી 700 મેગાવોટની ક્ષમતાના હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ (Hydro Electric Project)ના નિર્માણ માટે ચીનની કંપની અને સ્થાનિક નવીનીકરણ ઊર્જા કંપની સાથે કરાર કર્યા છે પ્રોજેક્ટ મહત્વાકાંક્ષી ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર (CPEC)નો ભાગ છે.

ડોન સમાચાર પત્રમાં બુધવારના પ્રકાશિત સમાચાર પ્રમાણે ચીનની ગેઝોઉબા સમૂહ અને સ્થાનિક ભાગીદાર લારૈબ ગ્રુપ પાકિસ્તાન પીઓકેના સાધનોટી જિલ્લામાં ઝેલમ નદી પર પ્રસ્તાવિત આઝાદ પટ્ટન હાઇડ્રોપાવર પ્રોજેક્ટના ભાગીદાર છેરિપોર્ટ પ્રમાણે  યોજના માટે ચીન વિકાસ બેંકચીન નિર્માણ બેંકઔદ્યોગિક અને મહેસૂલ બેંક ચીન અને બેંક ઑફ ચાઈનાનું ગ્રુપ નાણાકીય સહાય પૂરી પાડશે.

 યોજનાને લાગુ કરવા અને યોજનામાં જળ ઉપયોગના કરાર પર પીઓકે ઊર્જા સચિવ ઝફર મહમૂદ ખાનઆઝાદ પટ્ટન પાવર પ્રાઇવેટ લિમિટેડના મુખ્ય કાર્યકારી અધિકારી લી શિયોતોએ મંગળવારના સહી કરીઉલ્લેખનીય છે કે સીપીઈસી અંતર્ગત ચીન પાકિસ્તાનના ગ્વાદર બંદરને શિનજિયાંગ પ્રાંત સાથે જોડી રહ્યું છે ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગની મહત્વાકાંક્ષી યોજના છે.

ભારતે સીપીઈસીના પીઓકેથી પસાર થવા પર સખ્ત વાંધો ઊઠાવ્યો છેવિદેશ મંત્રાલયે  વર્ષે કહ્યું હતુ કે પાકિસ્તાનને જણાવી દેવામાં આવ્યું છે કે ગિલગિટ-બાલ્ટિસ્તાન સહિત આખું જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ ભારતનો અભિન્ન ભાગ છે અને તેણે (પાકિસ્તાનેગેરકાયદેસર રીતે કબજે કરેલા વિસ્તારને તરત  ખાલી કરી દેવો જોઇએ.