ભારતીય મૂળના નાગરિકો હવે કેનેડાના લશ્કરમાં જોડાઈ શકશે
November 15, 2022

સૈનિકોની અછતને પહોંચી વળવા માટે હવે કેનેડાની સરકારે વિદેશી મૂળના નાગરિકોને લશ્કરમાં ભરતી કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. એ પ્રમાણે કેનેડામાં પરમેનન્ટ રેસિડન્ટ મેળવ્યાના ૧૦ વર્ષ પછી જે તે વિદેશી મૂળની વ્યક્તિ સૈન્યમાં જોડાવા માટે યોગ્ય ગણાશે. આ ફેરફારનો સૌથી વધુ લાભ ભારતીય મૂળના નાગરિકોને થશે. ભારતના અસંખ્ય લોકો માટે કેનેડાના સૈન્યમાં ભરતી થવાની તક રહેશે. કેનેડાની સરકારી નોકરી મેળવવાનો મોકો સર્જાશે. અત્યાર સુધી કેનેડામાં જન્મેલા યુવાનોને જ સૈન્યમાં ભરતીની તક મળતી હતી. ૧૨ ધોરણ સુધીનું શિક્ષણ મેળવીને ૧૮ વર્ષથી યુવાનો સૈન્યમાં ભરતી થઈ શકતા હતા. માતા-પિતાની પરવાનગી હોય તો ૧૬ વર્ષે પણ લશ્કરમાં ભરતી થઈ શકાતું હતું, પરંતુ વિદેશી મૂળના નાગરિકોની સૈન્યમાં ભરતી થતી ન હતી. કેનેડાના સૈન્યમાં હજારો જગ્યા ખાલી છે. એમાંથી અડધી જગ્યા ભરવા માટે ય જો પ્રક્રિયા હાથ ધરવામાં આવે તો દર મહિને ૫૯૦૦ લોકોની ભરતી થાય તેમ છે.
Related Articles
કેનેડાના એક મંદિરની દીવાલો પર ભારત વિરોધી અને ખાલિસ્તાન સમર્થક નારા લખવાની ઘટના સામે આવી
કેનેડાના એક મંદિરની દીવાલો પર ભારત વિરોધ...
Feb 01, 2023
કેનેડાએ પૂર્વ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે અને મહિન્દા રાજપક્ષે સહિત 4 અધિકારીઓ પર પ્રતિબંધો લાદ્યા
કેનેડાએ પૂર્વ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્...
Jan 11, 2023
કેનેડામાં 4.31 લાખ ઇમિગ્રન્ટ્સ કાયમી રહેવાસી જાહેર થયા
કેનેડામાં 4.31 લાખ ઇમિગ્રન્ટ્સ કાયમી રહે...
Jan 05, 2023
કેનેડામાં પાર્ટટાઇમ નોકરી કરનારા ભારતીય યુવાનો પર હુમલા વધ્યા
કેનેડામાં પાર્ટટાઇમ નોકરી કરનારા ભારતીય...
Jan 03, 2023
કેનેડામાં રહેતા ભારતીયોને મોટો ઝટકો, હવે પ્રોપર્ટી નહીં ખરીદી શકે
કેનેડામાં રહેતા ભારતીયોને મોટો ઝટકો, હવે...
Jan 02, 2023
કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓ સાથે થતી છેતરપિંડી અંગે ચિંતા: હાઈ કમિશનર
કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓ સાથે થતી છે...
Dec 30, 2022
Trending NEWS

01 February, 2023
.jpg)
01 February, 2023

01 February, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023