ઉત્તર ભારતમાં ઠંડીનું મોજું યાૃથાવત

January 26, 2020

નવી દિલ્હી :  ઉત્તર ભારતમાં ઠંડીનું મોજું યાૃથાવત છે પણ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં તાપામનમાં વાૃધારો જોવા મળતા લોકોને આશિંક રીતે રાહત મળી છે. હવામાન વિભાગે પણ આગામી દિવસોમાં ઉત્તર પશ્ચિમ તાૃથા પૂર્વના વિસ્તારોમાં ઠંડીમાં ઘટાડો ાૃથવાની આગાહી કરી છે. 

દેશની રાજાૃધાની દિલ્હીમાં આજે સવારે લઘુતમ તાપમાન ૪.૮ ડિગ્રી સેલ્સિયસ નોંાૃધવામાં આવ્યું હતું. જે સામાન્ય કરતા ત્રણ ડિગ્રી સેલ્સિયસ ઓછુ છે. દિલ્હીમાં આજે મહત્તમ તાપમાન ૨૧.૪ ડિગ્રી સેલ્સિયસ નોંાૃધવામાં આવ્યું હતું. 

કાશ્મીરના લોકોને ઠંડીાૃથી કઇક અંશે રાહત મળી છે. વાદળછાયા વાતાવરણને પગલે રાતના સમયે તાપમાનમાં વૃદ્ધિ જોવા મળી છે. શ્રીનગરમાં લઘુતમ તાપમાન માઇનસ ૬.૧ ડિગ્રીાૃથી વાૃધીને માઇનસ ૩ ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ કાશ્મીરમાં કાઝીગંજમાં માઇનસ ૬.૪ ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યું હતું. એક દિવસ અગાઉ અહીં માઇનસ ૮.૨ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંાૃધવામાં આવ્યું હતું. 

લદ્દાખના લેહમાં લઘુતમ તાપમાન માઇનસ ૧૬.૨ ડિગ્રી સેલ્સિયસ નોંાૃધવામાં આવ્યું હતું. હિમાચલના લોકોને પણ કઇક અંશે ઠંડીાૃથી રાહત મળી છે. મનાલીમાં લઘુતમ તાપમાન ૦.૮ ડિગ્રી સેલ્સિયસ નોંાૃધવામાં આવ્યું હતું.ડેલહાઉસી અને શીમલામાં અનુક્રમે ૫.૧ અને ૫.૭ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંાૃધવામાં આવ્યું હતું.