નેતાઓમાં કોરોના:ત્રણ મુખ્યમંત્રી, ચાર ઉપમુખ્યમંત્રી, છ કેન્દ્રીય મંત્રી સહિત દેશના 39 મોટા નેતાઓ સંક્રમિત

January 12, 2022

દેશમાં કોરોના વાયરસની ત્રીજી લહેર આવી ગઈ છે. અમેરિકા પછી હવે ભારતમાં જ સૌથી વધારે દર્દીઓ વધી રહ્યા છે. છેલ્લાં એક સપ્તાહથી ભારતમાં રોજ એક લાખથી વધારે કેસ આવી રહ્યા છે. જ્યારે અમેરિકામાં રોજ છથી સાત લાખ લોકો સંક્રમિત નોંધાઈ રહ્યા છે.

આ દરમિયાન સંક્રમણે દેશના મોટા રાજકિય નેતાઓને પણ ટાર્ગેટ કર્યા છે. આ લહેરમાં છેલ્લાં 10 દિવસમાં દેશના 39 મોટા નેતાઓ પોઝિટિવ થઈ ચૂક્યા છે. તેમાંથી ત્રણ રાજ્યોના મુખ્યમત્રી, બે રાજ્યોના ત્રણ ડેપ્યૂટી સીએમ, પાંચ કેન્દ્રીય મંત્રી પણ સામેલ છે. જાણો આ આખુ લિસ્ટ...

આ મુખ્યમંત્રીઓ અને ઉપ-મુખ્યમંત્રીઓને થયો કોરોના
1. અરવિંદ કેજરીવાલ, દિલ્હી (હવિ રિકવર થઈ ગયા છે)
2. નીતીશ કુમાર, બિહાર
3. બસવરાજ બોમ્મઈ, કર્ણાટક
4. રેણુ દેવી, ડેપ્યૂટી સીએમ, બિહાર
5. તારકિશોર પ્રસાદ, ડેપ્યૂટી સીએમ, બિહાર
6. મનોગર અજગાંવકર, ડેપ્યૂટી સીએમ, ગોવા
7. દુષ્યંત ચૌટાલા, ડેપ્યૂટી સીએમ, હરિયાણા

આ કેન્દ્રીય મંત્રીઓ સંક્રમણની ઝપટમાં
8. નીતિન ગડકરી, કેન્દ્રીય રોડ-રસ્તા પરિવહન મંત્રી
9. રાજનાથ સિંહ, રક્ષા મંત્રી
10. અજય ભટ્ટ, કેન્દ્રીય રક્ષા મંત્રી
11. મહેન્દ્ર નાથ પાંડે, કેન્દ્રીય ઉદ્યોગ મંત્રી (હવે રિકવર થઈ ગયા)
12. ભારતી પવાર, કેન્દ્રીય સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી
13. અશ્વીન ચૌબે, કેન્દ્રીય મંત્રી, કન્ઝ્યુમર-ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન

ભાજપના આ દિગ્ગજ નેતાઓ સંક્રમિત
14. જેપી નડ્ડા, રાષ્ટ્રીય અધ્યક્ષ
15. મનોજ તિવારી, સાંસદ
16. વરુણ ગાંધી, સાંસદ
17. રાધા મોહન સિંહ, પ્રભારી યુપી ભાજપ
18. ખુશબુ સુંદર, દક્ષિણવા અભિનેત્રી અને ભાજપ નેતા
19. પંકજા મુંડે, ભાજપ નેતા

કોંગ્રેસના નેતા
20. રણદીપ સુરજેવાલા, રાષ્ટ્રીય મહાસચિવ અને પ્રવક્તા, કોંગ્રેસ
21. દીપેન્દ્ર હુડ્ડા, કોંગ્રેસ સાંસદ

મહારાષ્ટ્રના મંત્રી અને સાંસદ
22. સુપ્રિયા સુલે, એનસીપી સાંસદ
23. અરવિંદ સાંવત, શિવસેના સાંસદ, સાઉથ મુંબઈ
24. રાજન વિચારે, શિવસેના સાંસદ, થાણે
25. એકનાથ શિંદે, નગર વિકાસ મંત્રી, મહારાષ્ટ્ર
26. બાળાસાહેબ થોરાટ, રાજસ્વ મંત્રી, મહારાષ્ટ્ર
27. વર્ષા ગાયકવાડ, શિત્રા મંત્રી, મહારાષ્ટ્ર
28. યશોમતિ ઠાકુર, મહિલા બાળ કલ્યાણ મંત્રી, મહારાષ્ટ્ર

બિહારના મંત્રી અને નેતા
29. રાજવી રંજન ઉર્ફે લલ્લન સિંહ, રાષ્ટ્રીય અધ્યક્ષ, જેડીયુ
30. જીતનરામ માંઝી, પૂર્વ મુખ્યમંત્રી, બિહાર
31. અશોક ચૌધરી, કેબિનેટ મંત્રી, બિહાર
32. સુનીવ કુમાર, કેબિનેટ મંત્રી, બિહાર

પશ્ચિમ બંગાળમાં નેતાઓ થયા કોરોના સંક્રમિત
33. ડેરેક ઓ બ્રાયન, ટીએમસી નેતા
34ય બાબુલ સુપ્રિયો, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ટીએમસી નેતા
35. કૃણાલ ઘોષ, ટીએમસી પ્રવક્તા

પંજાબ, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢના મંત્રી પણ કોરોના સંક્રમિત
36. ગોવિંદ સિંહ રાજપૂત, પરિવહન મંત્રી, મધ્ય પ્રદેશ
37. ટીએસ ગેવ સિંહ, સ્વાસ્થ્ય મંત્રી, છત્તીસગઢ
38. રાણા ગુરજીત સિંહ, મંત્રી પંજાબ

સમાજવાદી પાર્ટી
39. ડિમ્પલ યાદવ

આ સિવાય આ બોલિવૂડ સેલિબ્રિટિને પણ થયો કોરોના

  • કરીના કપુર
  • જ્હોન અબ્રાહમ
  • નોરા ફતેહી
  • એકતા કપુર
  • અર્જૂન કપુર