કેનેડાથી ગાંધીનગર આવેલા દંપતીની ત્રણ વર્ષ જૂના ગુનામાં ધરપકડ, 2018માં પુત્રવધૂએ દહેજ પ્રતિબંધક ધારાહેઠળ ફરિયાદ નોંધાવી હતી
February 20, 2021

ગાંધીનગર : ગાંધીનગરના સેક્ટર 2 ખાતે પુત્રવધૂને શારીરિક માં શારીરિક માનસિક ત્રાસ આપી દહેજની માંગણી કરવા સબબ વર્ષ 2018 માં સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં કેનેડાથી પરત આવેલ સાસુ-સસરાની ગાંધીનગર એલસીબી દ્વારા ત્રણ વર્ષ પછી ધરપકડ કરવામાં આવી છે. આ અંગે ગાંધીનગર સેક્ટર સાત પોલીસ દ્વારા કાગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગાંધીનગર એલસીબી - 1 નાં પોલીસ ઇન્સ્પેક્ટર જય વાઘેલાએ નાસતા ફરતા આરોપીઓનું પગેરુ શોધવા માટે સ્ટાફના માણસોને સક્રિય કર્યા હતા, જેના પગલે સબ ઇન્સ્પેક્ટર ડી. એસ. રાઓલ સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા. તે વખતે મહિલા કોન્સ્ટેબલ કુસુમબેન તથા રાજેન્દ્રસિંહ સયુંકત બાતમી મળી હતી સેકટર - 7 પોલીસ મથકમાં વર્ષ 2018 મા દહેજ પ્રતિબંધક ધારા હેઠળ નોંધાયેલ ગુનાનાં ફરાર સેક્ટર 2 ડી પ્લોટ નં. 175/2 ખાતે આવ્યા છે. જેના પગલે ક્રાઇમ બ્રાન્ચની ટીમ બાતમી વાળા સ્થળે પહોંચી જઈ પતિ પત્નીને ઝડપી લીધા હતા.
આ અંગે પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર પ્લોટ નં. 175/2 માં રહેતાં અભિષેક યોગેશભાઈ વ્યાસ તેમજ તેમના પત્ની જ્યોત્સનાબેન યોગેશભાઈ વ્યાસ વિરુદ્ધ તેમની પુત્રવધુએ વર્ષ 2018 માં શારીરિક માનસિક ત્રાસ આપી દહેજ પ્રતિબંધક ધારા હેઠળ ફરિયાદ નોંધાવી હતી. જોકે, બાદમાં પુત્રવધુ સાથે ઘરમેળે સમાધાન થઈ ગયું હતું અને સમગ્ર પરિવાર કેનેડા જતો રહ્યો હતો, થોડા સમય પહેલા દંપતી પરત ગાંધીનગર આવ્યું હતું અને એલસીબીની ટીમ દ્વારા વર્ષ 2018ના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે .
Related Articles
કેનેડા:બ્રેમ્પ્ટનમાં ઈન્ડો-કેનેડિયન કમ્યુનિટીએ કાર રેલી યોજી, ભારત-કેનેડાના મજબૂત થઈ રહેલા સંબંધોના પગલે ઉજવણી કરાઈ
કેનેડા:બ્રેમ્પ્ટનમાં ઈન્ડો-કેનેડિયન કમ્ય...
Mar 02, 2021
17 વર્ષ અગાઉ કેનેડાથી ભારત આવેલા પૌત્રને રૂમમાં બંધ કરીને રાખ્યો છે, કહ્યું- હવે તેને માતા-પિતા પાસે મોકલી આપો
17 વર્ષ અગાઉ કેનેડાથી ભારત આવેલા પૌત્રને...
Mar 02, 2021
કેનેડાના પીએમ ટ્રુડો ઉઈગુર મુસ્લિમોના નરસંહાર પર વોટિંગમાં ગેરહાજર
કેનેડાના પીએમ ટ્રુડો ઉઈગુર મુસ્લિમોના નર...
Feb 23, 2021
કિસાન આંદોલનના મુદ્દા પર જસ્ટિન ટ્રૂડોએ ભારતની કરી પ્રશંસા
કિસાન આંદોલનના મુદ્દા પર જસ્ટિન ટ્રૂડોએ...
Feb 12, 2021
કેનેડિયન PM જસ્ટિન ટ્રુડોએ આખરે મોદીને ફોન કરીને વેક્સિન માગી
કેનેડિયન PM જસ્ટિન ટ્રુડોએ આખરે મોદીને ફ...
Feb 11, 2021
અયોધ્યા બનશે વર્લ્ડ ક્લાસ સિટી, કેનેડાની કંપનીને મળી પ્લાનિંગની જવાબદારી
અયોધ્યા બનશે વર્લ્ડ ક્લાસ સિટી, કેનેડાની...
Feb 10, 2021
Trending NEWS
.jpg)
03 March, 2021

03 March, 2021

03 March, 2021

03 March, 2021

03 March, 2021

03 March, 2021

03 March, 2021

03 March, 2021

03 March, 2021

03 March, 2021