દિલ્હી: ચેકિંગ દરમિયાન દોઢ કિલોમીટર સુધી પોલીસ કોન્સ્ટેબલ કાર પર લટકી રહ્યો

February 03, 2020

નવી દિલ્હી  : છતાં કાર દોડાવી રહેલા એક કારચાલકને પકડવા કોન્સ્ટેબલ કારના બોનેટ પર લટકી ગયો હતો અને આમ છતાં કારચાલક એને દોઢ કિલોમીટર સુધી ઘસડી ગયો હતો.

દેઢેક કિલોમીટર દોડાવ્યા પછી એણે કાર રોકી અને કોન્સ્ટેબલને બોનેટ પરથી ઊતરવાનું કહ્યું. જેવો પોલીસ કોન્સ્ટેબલ ઊતર્યો કે તરત પેલો ફરી કાર ભગાવી ગયો હતો.