૧.૫ કરોડ લોકો જ આઇટી ભરતા હોવાના મોદીના નિવેદનથી વિવાદ

February 13, 2020

નવી દિલ્હી :  નરેન્દ્ર મોદીની સરકાર કરદાતાઓની સંખ્યા વાૃધારવાના સતત પ્રયત્નો કરી રહી હોવા છતાં આવકવેરો ભરનારાઓની સંખ્યા ઓછી છે. આ જ કારણ છે કે વડાપ્રાૃધાન નરેન્દ્ર મોદી કરદાતાઓની સંખ્યા વાૃધારવા પર ભાર મૂકી રહ્યાં છે. બુાૃધવારે એક કાર્યક્રમમાં વડાપ્રાૃધાન મોદીએ ઇનકમ ટેક્સ અંગે આંકડા જારી કર્યા હતાં જેની વિપક્ષ ટીકા કરી રહ્યો છે. 

બુાૃધવારકે મોદીએ જણાવ્યું હતું કે ૩ કરોડાૃથી વધુ લોકો બિઝનેસના કામ માટે વિદેશ ગયા હોવા છતાં ૧૩૦ કરોડમાંાૃથી ફક્ત ૧.૫ કરોડ લોકો જ આવકવેરો ભરે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ૫૦ લાખ રૃપિયાાૃથી વધુની આવક જાહેર કરનારા કરદાતાઓની સંખ્યા માત્ર ત્રણ લાખ છે. ફક્ત ૨૨૦૦ લોકો જ એવા છે કે જે પોતાની વાર્ષિક આવક એક કરોડ રૃપિયાાૃથી વાૃધારે બતાવે છે. 

મોદીએ રજૂ કરેલા આ આંકડાઓ અંગે વિપક્ષે હોબાળો શરૃ કરી દીાૃધો છે. વિપક્ષનો આરોપ છે કે વડાપ્રાૃધાન મોદી કરદાતાઓની સંખ્યા ઓછી બતાવી રહ્યાં છે. સીપીઆઇના મહાસચિવ સીતારામ યેચુરીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું ક વડાપ્રાૃધાન મોદી અનુસાર પ્રત્યેક ભારતીય ચોર છે. જ્યારે તેમના પક્ષ ભાજપે ઇલેક્ટોરલ બોેન્ડ દ્વારા ગુપ્ત રીતે કરોડો રૃપિયા એકત્ર કરી લીાૃધા છે. તેમણે વડાપ્રાૃધાન મોદીને પ્રશ્ર કર્યો છે કે જો કોઇ પણ વ્યકિત ટેક્સ ભરી રહી નાૃથી તો સ્વયં મોદી છેલ્લા છ વર્ષાૃથી શું કરી રહ્યાં છે? શું તેમણે નોટબંાૃધી અમલમાં મૂકતી વખતે દાવો કર્યો ન હતો ક આનાાૃથી બ્લેક મની અને કર ચોરી પર બ્રેક લાગશે?

આ વિવાદ વચ્ચે સીબીડીટી તરફાૃથી વડાપ્રાૃધાનના નિવેદન અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે. સીબીડીટીએ જણાવ્યું છે કે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ૫.૭૮ કરોડ લોકોએ વર્ષ ૨૦૧૮-૧૯ની આવક જાહેર કરી છે. જેમાંાૃથી ૧.૦૩ કરોડ લોકોએ ૨.૫ લાખ રૃપિયાાૃથી ઓછી આવક દર્શાવી છે.  ૩.૨૯ કરોડ લોેકોએ ૨.૫ ાૃથી ૫ લાખ રૃપિયા સુાૃધીની આવક દર્શાવી છે.

એટલે કે ૫.૭૮ કરોડ રિટર્નમાંાૃથી ૪.૩૨ કરોડ રિટર્નમાં પાંચ લાખ સુાૃધીની આવક દર્શાવવામાં આવી છે. આ એ લોકો છે જેમને પાંચ લાખ રૃપિયાની આવક પર ટેક્સ છૂટનો લાભ મેળવે છે અને તેઓ પણ કોઇ આવકવેરો ભરતા નાૃથી એટલે કે વાસ્તવમાં પાંચ લાખાૃથી વધુની આવક ાૃધરાવતા ફક્ત ૧.૪૬ કરોડ લોકો જ આવકવેરો ભરે છે.