CETPના અભાવે દાણીલીમડાના 228 પ્રોસેસ હાઉસને બેમુદતી તાળાં લાગ્યાં
August 02, 2022

શહેરના દાણીલીમડા વિસ્તારમાં ધમધમતાં પ્રોસેસ હાઉસીસ પાસે ગંદા પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડે ક્લોઝર નોટિસ ફટકારી હતી. આ વિસ્તારમાં હજુ સુધી કોમન એફ્લ્યુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બન્યો ન હોવાથી 228 જેટલા પ્રોસેસ હાઉસને હાલ તો બેમુદતી તાળા લાગી ગયા છે.
છેલ્લા બે દાયકાથી દાણીલીમડા વિસ્તારમાં કપડાને પ્રોસેસ કરવાના પ્રોસેસ હાઉસ ધમધમી રહ્યાં હતા. મોટાભાગના પ્રોસેસ હાઉસ પાસે GPCBની મંજુરી તો ઠીક અન્ય કોઈ પ્રકારની મંજુરીઓ નહોતી. ખાસ કરીને કોઈ પાસે ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી GPCBએ તમામને ક્લોઝર નોટિસ પાઠવી હતી. જે-જે ખામીઓ હતી તે પણ ક્લોઝર નોટિસમાં દર્શાવવામાં આવી હતી. આથી પ્રોસેસ હાઉસે બાકીની તમામ ત્રૂટીઓ તો પુરી કરી દીધી પરંતુ સૌથી મુખ્ય મુદ્દો CETPનો હતો. જેનો કોઈ રીતે નિકાલ આવતો નથી.
Related Articles
રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના નવા 565 કેસ, ત્રણ મોત
રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના નવા 565 કેસ...
Aug 13, 2022
ગાયની અડફેટે ચઢેલા નીતિન કાકા તિરંગાને સાચવીને હીરો બની ગયા
ગાયની અડફેટે ચઢેલા નીતિન કાકા તિરંગાને સ...
Aug 13, 2022
મોદી સૌથી મોટા જાદુગર, ગુજરાતમાં કેજરીવાલની રાજનીતિનો જાદુ નહીં ચાલે'-રામદાસ અઠવાલે
મોદી સૌથી મોટા જાદુગર, ગુજરાતમાં કેજરીવા...
Aug 13, 2022
PM મોદીના માતા હીરાબા પણ 'હર ઘર તિરંગા અભિયાન'માં જોડાયા, બાળકો સાથે લહેરાવ્યો રાષ્ટ્રધ્વજ
PM મોદીના માતા હીરાબા પણ 'હર ઘર તિરંગા અ...
Aug 13, 2022
નીતિન પટેલને ગાયે અડફેટે લીધા:કડીમાં તિરંગા રેલી દરમિયાન ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રીને ગાયે અડફેટે લેતાં સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા
નીતિન પટેલને ગાયે અડફેટે લીધા:કડીમાં તિર...
Aug 13, 2022
ઉત્તર ગુજરાતમાં મેઘ મહેર: હાથમતી જળાશયમાં 8,400 ક્યુસેક પાણીની આવક
ઉત્તર ગુજરાતમાં મેઘ મહેર: હાથમતી જળાશયમા...
Aug 13, 2022
Trending NEWS

13 August, 2022

13 August, 2022

13 August, 2022

13 August, 2022

13 August, 2022
.jpeg)
13 August, 2022

13 August, 2022

13 August, 2022

13 August, 2022

13 August, 2022