રાજ્યમાં આજે અત્યંત ભારે વરસાદની આગાહી : ભરૂચ, સુરતમાં રેડ એલર્ટ
September 03, 2024
રાજ્યમાં આજે અત્યંત ભારે વરસાદની આગાહી છે. જેમાં ભરૂચ, સુરતમાં વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ ભાવનગર, બોટાદમાં ઓરેન્જ એલર્ટ અપાયુ છે. તથા આણંદ, વડોદરા, નર્મદા, તાપી તેમજ ડાંગ, નવસારી, વલસાડ, દમણમાં ઓરેન્જ એલર્ટ છે. તેમજ દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે વરસાદની આગાહી કરાઇ છે.
રાજકોટ, સુરેન્દ્રનગર તથા અમરેલી, અમદાવાદ, ખેડા, પંચમહાલમાં યલો એલર્ટ છે. તેમજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા તથા કચ્છ, સાબરકાંઠા, અરવલ્લી અને નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલમાં વરસાદની આગાહી છે.
ગઇકાલે અમદાવાદ શહેરમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા. જેમાં આજે પણ મોડી રાત્રીથી વરસાદ શરૂ છે. જેમાં ગઇકાલ સાંજે રાત જેવું અંધારું સાંજના સમયે જોવા મળ્યું હતું. ભારે પવન સાથે પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. શહેરના સીટીએમ, ઓઢવ, વિરાટનગર, જમાલપુર, ખાડીયા, નિકોલ, લાલ દરવાજા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. વીજળીના કાડાક ભડાકા અને ભારે પવન સાથે અમદાવાદમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.
Related Articles
હિંમતનગરમાં ગણેશ વિસર્જન દરમિયાન ઝંડાને ઉતારી લેતાં જૂથ અથડામણ
હિંમતનગરમાં ગણેશ વિસર્જન દરમિયાન ઝંડાને...
ગીરસોમનાથના કોડીનારમાં 15 પશુઓમાં મળ્યો વિચિત્ર રોગ, એક ભેંસનું મોત
ગીરસોમનાથના કોડીનારમાં 15 પશુઓમાં મળ્યો...
Sep 16, 2024
ખેડામાં ભડકાઉ પોસ્ટ મામલે હુમલો, 100 લોકોના ટોળા સામે ફોજદારી
ખેડામાં ભડકાઉ પોસ્ટ મામલે હુમલો, 100 લોક...
Sep 15, 2024
ઉઠમણં ઃ વિપ્સગ્રુપ કંપનીમાં સુરતના લોકોના 200 કરોડ સલવાયા
ઉઠમણં ઃ વિપ્સગ્રુપ કંપનીમાં સુરતના લોકોન...
Sep 15, 2024
અમરેલીમાં મકાનમાં ઘૂસેલો દીપડો થાકીને માળિયે સૂઈ ગયો
અમરેલીમાં મકાનમાં ઘૂસેલો દીપડો થાકીને મા...
Sep 15, 2024
એરપોર્ટને પણ ફિક્કું પાડે તેવું ગિફ્ટ સિટીનું મેટ્રો સ્ટેશન, અનેક આધુનિક સુવિધા
એરપોર્ટને પણ ફિક્કું પાડે તેવું ગિફ્ટ સિ...
Sep 14, 2024
Trending NEWS
16 September, 2024
16 September, 2024
15 September, 2024
15 September, 2024
15 September, 2024
15 September, 2024
15 September, 2024
15 September, 2024
15 September, 2024
15 September, 2024
Sep 17, 2024