ગાંધીનગર:ભાજપે 44માંથી 41 બેઠક જીતી, કોંગ્રેસનો રકાસ-આપનું સુરસુરિયું
October 05, 2021

ગાંધીનગર : ગાંધીનગર મહાનગરપાલિકામાં ભાજપે 10 વર્ષમાં પહેલીવાર બહુમતી હાંસલ કરી છે. મનપાના 11 વોર્ડની 44 બેઠકમાંથી ભાજપે 41 બેઠક પર વિજય હાંસલ કર્યો છે. જ્યારે કોંગ્રેસને બે અને આપના ફાળે એક બેઠક આવી છે. ગાંધીનગરની ચૂંટણી ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માટે એક પરીક્ષા સમાન માનવામાં આવતી હતી અને તેઓ તેમાં પાસ થયા છે. ચૂંટણીના પરિણામથી કોંગ્રેસ-આપના કાર્યલયમાં સન્નાટો છવાઈ ગયો છે. તો ભાજપના કમલમ કાર્યાલયમાં દિવાળી જેવો માહોલ છે. પાટીલ અને પટેલની ઉપસ્થિતિમાં વિજયોત્સવ મનાવવામાં આવ્યો છે.
કયા વોર્ડમાં કોણ જીત્યું
વોર્ડ નંબર | વિજેતા | પક્ષ | મળેતા મત |
વોર્ડ -1 25-26 -રાંધેજા | મીનાબેન સોમાભાઇ મકવાણા | ભાજપ | 4198 |
વોર્ડ -1 25-26 -રાંધેજા | અંજનાબેન સુરેશભાઇ મહેતા | ભાજપ | 5227 |
વોર્ડ -1 25-26 -રાંધેજા | નટવરજી મથુરજી ઠાકોર | ભાજપ | 5111 |
વોર્ડ -1 25-26 -રાંધેજા | રાકેશકુમાર દશરથભાઇ ૫ટેલ | ભાજપ | 4934 |
વોર્ડ -2 પેથાપુર-જી.ઇ.બી | પારૂલબેન ભુ૫તજી ઠાકોર | ભાજપ | 5407 |
વોર્ડ -2 પેથાપુર-જી.ઇ.બી | દીપ્તીબેન મનીષકુમાર ૫ટેલ | ભાજપ | 6223 |
વોર્ડ -2 પેથાપુર-જી.ઇ.બી | અનિલસિંહ મહોબતસિંહ વાઘેલા | ભાજપ | 7082 |
વોર્ડ -2 પેથાપુર-જી.ઇ.બી | ગજેન્દ્રસિંહ કનુસિંહ વાઘેલા | કોંગ્રેસ | 6070 |
વોર્ડ -3 24-27-28 | સોનાલીબેન ઉરેનકુમાર પટેલ | ભાજપ | 4346 |
વોર્ડ -3 24-27-28 | દિપીકાબેન સવજીભાઇ સોલંકી | ભાજપ | 4231 |
વોર્ડ -3 24-27-28 | ભરતભાઇ મનજીભાઇ ગોહિલ | ભાજપ | 4087 |
વોર્ડ -3 24-27-28 | અંકિત અશ્વિનકુમાર બારોટ | કોંગ્રેસ | 5598 |
વોર્ડ -4 પાલજ-ધોળાકુવા | દક્ષાબેન વીક્રમજી મક્વાણા | ભાજપ | 6069 |
વોર્ડ -4 પાલજ-ધોળાકુવા | સવિતાબેન હેમતાજી ઠાકોર | ભાજપ | 5700 |
વોર્ડ -4 પાલજ-ધોળાકુવા | ભરતભાઇ શંકરભાઇ દિક્ષિત | ભાજપ | 5701 |
વોર્ડ -4 પાલજ-ધોળાકુવા | જસપાલસિંહ પ્રવિણસિંહ બિહોલા | ભાજપ | 6566 |
વોર્ડ -5 પંચદેવ | કૈલાસબેન ગુણવંતભાઇ સુતરીયા | ભાજપ | 4544 |
વોર્ડ -5 પંચદેવ | હેમાબેન મંથનકુમાર ભટ્ટ | ભાજપ | 4690 |
વોર્ડ -5 પંચદેવ | પટેલ કિંજલકુમાર દશરથભાઇ | ભાજપ | 4952 |
વોર્ડ -5 પંચદેવ | પદમસિંહ ભરતસિંહ ચૌહાણ | ભાજપ | 4624 |
વોર્ડ -6 મહાત્મા મંદિર | ભાવનાબેન વિક્રમસિંહ ગોલ | ભાજપ | 4062 |
વોર્ડ -6 મહાત્મા મંદિર | પ્રેમલત્તાબેન નિલેશકુમાર મહેરીયા | ભાજપ | 3825 |
વોર્ડ -6 મહાત્મા મંદિર | વ્યાસ ગૌરાંગ રવિન્દ્ર | ભાજપ | 4492 |
વોર્ડ -6 મહાત્મા મંદિર | પરીખ તુષાર મણીલાલ | આપ | 3974 |
વોર્ડ -7 કોલવડા-વાવોલ | સોનલબેન ઘનશ્યામસિંહ વાઘેલા | ભાજપ | 6394 |
વોર્ડ -7 કોલવડા-વાવોલ | કિંજલબેન દિનેશજી ઠાકોર | ભાજપ | 5746 |
વોર્ડ -7 કોલવડા-વાવોલ | પ્રેમલસિંહ પુંજાજી ગોલ | ભાજપ | 6581 |
વોર્ડ -7 કોલવડા-વાવોલ | પટેલ શૈલેષભાઈ વિઠ્ઠલભાઈ | ભાજપ | 6314 |
વોર્ડ -8 4-5-અંબાપુર-સરગાસણ | ઉષાબેન વિષ્ણુજી ઠાકોર | ભાજપ | 7270 |
વોર્ડ -8 4-5-અંબાપુર-સરગાસણ | છાયા કાંતીલાલ ત્રિવેદી | ભાજપ | 7130 |
વોર્ડ -8 4-5-અંબાપુર-સરગાસણ | હિતેશકુમાર પુનમભાઈ મકવાણા | ભાજપ | 6282 |
વોર્ડ -8 4-5-અંબાપુર-સરગાસણ | રાજેશકુમાર રાવજીભાઈ પટેલ | ભાજપ | 7401 |
વોર્ડ -9 2-3-કુડાસણ | અલ્પાબેન કૌશિકભાઈ પટેલ | ભાજપ | 8293 |
વોર્ડ -9 2-3-કુડાસણ | શૈલાબેન સુનિલભાઈ ત્રિવેદી | ભાજપ | 7063 |
વોર્ડ -9 2-3-કુડાસણ | રાજુભાઈ શંકરલાલ પટેલ | ભાજપ | 7646 |
વોર્ડ -9 2-3-કુડાસણ | સંકેત રમેશભાઈ પંચાસરા | ભાજપ | 7296 |
વોર્ડ -10 6-7-કોબા | મીરાબેન મિનેષકુમાર પટેલ | ભાજપ | 8635 |
વોર્ડ -10 6-7-કોબા | તેજલબેન યોગેશકુમાર વાળંદ | ભાજપ | 8464 |
વોર્ડ -10 6-7-કોબા | મહેન્દ્રભાઈ પ્રહલાદભાઈ પટેલ | ભાજપ | 8637 |
વોર્ડ -10 6-7-કોબા | પોપટસિંહ હેમતુજી ગોહિલ | ભાજપ | 8509 |
વોર્ડ -11 ભાટ-ખોરજ | સેજલબેન કનુભાઈ પરમાર | ભાજપ | 6814 |
વોર્ડ -11 ભાટ-ખોરજ | ગીતાબેન ચંદ્રકાંત પટેલ | ભાજપ | 7326 |
વોર્ડ -11 ભાટ-ખોરજ | માણેકજી ખોડાજી ઠાકોર | ભાજપ | 6496 |
વોર્ડ -11 ભાટ-ખોરજ | જશવંતલાલ અંબાલાલ પટેલ (જશુભાઈ) | ભાજપ | 6938 |
Related Articles
અદાણી મુદ્દે સંસદમાં વિપક્ષોનો જોરદાર હંગામો : કાર્યવાહી સ્થગિત
અદાણી મુદ્દે સંસદમાં વિપક્ષોનો જોરદાર હં...
Feb 02, 2023
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પેપરલીક કાંડમાં FIR દાખલ, ભાજપના નગરસેવકની કોલેજના કર્મી સામે ફરિયાદ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પેપરલીક કાંડમાં FI...
Feb 02, 2023
ગુજરાત સરકારનું સત્તાવાર એલાન, આગામી બજેટ સત્રમાં પેપરલીક મામલે નવો કાયદો લવાશે
ગુજરાત સરકારનું સત્તાવાર એલાન, આગામી બજે...
Feb 01, 2023
ગુજરાતનું મિની બજેટ:અમદાવાદ-સુરત-રાજકોટની જનતા પર દોઢો ટેક્સ ઝીંકાયો, અમદાવાદી અને રાજકોટીયન્સના માથે પર્યાવરણ માટે યુઝર ચાર્જ
ગુજરાતનું મિની બજેટ:અમદાવાદ-સુરત-રાજકોટન...
Jan 31, 2023
ઝૂલતા પુલ દુર્ઘટના કેસ:ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલની કોર્ટમાં શરણાગતિ
ઝૂલતા પુલ દુર્ઘટના કેસ:ઓરેવા ગ્રુપના એમડ...
Jan 31, 2023
અમદાવાદમાં T20 ક્રિકેટ મૅચ પહેલા મોટા સમાચાર, સ્ટૅડિયમ નજીકથી ચાર શંકાસ્પદ લોકો ઝડપાયા
અમદાવાદમાં T20 ક્રિકેટ મૅચ પહેલા મોટા સમ...
Jan 31, 2023
Trending NEWS

01 February, 2023
.jpg)
01 February, 2023

01 February, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023