GWP ધારકોને ઓપન વર્ક પરમિટ અપાશે
April 30, 2022

ટોરોન્ટો: વસાહતી ખાતાનાં પ્રધાન સીન ફ્રેઝરે એક નવી નીતિની જાહેરાત કરી છે. તે મુજબ આંતરરાષ્ટ્રીય સ્નાતકોને લાંબા સમય સુધી કેનેડામાં રહેવાની મંજૂરી આપવામાં આવનાર છે.
આ ઊનાળાથી અમલમાં આવી રહેલી નીતિ મુજબ આંતરરાષ્ટ્રીય સ્નાતક વિદ્યાર્થીઓ કે જેમણે પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ (PGWP)માં કામ કર્યું હોય અને જાન્યુઆરી તથા ડિસેમ્બર 2022ની વચ્ચે જેનું કામ પૂરું થઈ ગયું હોય તેઓને કેનેડા વધુ સમય માટે ઓપન વર્ક પરમિટ 18 મહિનાની મુદ્દત સુધી આપવામાં આવશે. સામાન્ય સંજોગોમાં PGWPને મુદ્દત લંબાવી આપવામાં કે નવિનીકરણ કરી આપવામાં આવતું નથી. આગામી સપ્તાહોમાં આ નીતિની વધુ માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ જાહેરાતને PGWP ધારકોને કેનેડામાં લાંબો સમય રહીને કામનો વધુ અનુભવ મેળવી શકે એ નીતિનાં ભાગરૂપે જોવામાં આવે છે. જેથી તેમને કાયમી નિવાસી તરીકેની તક મેળવવામાં મદદ મળી રહે. ઈમીગ્રેશન રેફ્યુજીઝ એન્ડ સિટીઝનશીપ કેનેડા (IRCC)ના જણાવ્યા મુજબ 2022માં 95 હજાર વિદ્યાર્થીઓની PGWPની મુદ્દત પૂરી થાય છે અને આશરે 50 હજાર લોકોને આ નીતિથી વધુ લાભ થશે.
આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે કે, ફ્રેઝર તરફથી ઈકોનોમિક ક્લાસનાં વસાહતીઓ એટલે કે, એક્સપ્રેસ એન્ટ્રી ડ્રો કુશળ કારીગરો કે જે CEC અને ફેડરલ સ્કીલ્ડ વર્કર પ્રોગ્રામ (FSWP)નાં ઉમેદવારોને મદદરૂપ બની શકશે, એમના માટે જાહેર કરવામાં આવી છે. ઉમેદવારો પણ જુલાઈ મહિનાથી શરૂઆત કરી શકશે. IRCCએ હાલના મહિનાઓમાં પ્રોસેસિંગની પ્રક્રિયા વિક્રમજનક રીતે ઝડપી બનાવી છે. 2022માં એક લાખથી વધુ લોકોની પરમિટ એપ્લિકેશન હાથ ધરવામાં આવી હતી,

Related Articles
એરલાઈન્સની સુવિધામાં ફેરફાર અંગે ભૂતપૂર્વ ચીફ ઓપરેટિંગ ઓફિસરની ટ્વિટ બાદ વિવાદ
એરલાઈન્સની સુવિધામાં ફેરફાર અંગે ભૂતપૂર્...
May 21, 2022
સ્વિડન અને ફીનલેન્ડનાં નાટો પ્રવેશને માન્યતા આપનારામાં કેનેડા પ્રથમ દેશ
સ્વિડન અને ફીનલેન્ડનાં નાટો પ્રવેશને માન...
May 21, 2022
કેનેડામાં ઘરોની કિંમતમાં સતત બીજા મહિને ઘટાડો
કેનેડામાં ઘરોની કિંમતમાં સતત બીજા મહિને...
May 21, 2022
કેનેડામાં એડમિશન ફ્રોડ:વિઝા મુદ્દે ક્યુબેકની કોર્ટે દરમિયાનગીરી કરવાનો ઈનકાર કરતાં 500 ભારતીય વિદ્યાર્થીનું ભવિષ્ય સંકટમાં; રૂપિયા 45 કરોડની ફી કેનેડામાં ફસાઈ
કેનેડામાં એડમિશન ફ્રોડ:વિઝા મુદ્દે ક્યુબ...
May 21, 2022
કેનેડાના PM યુક્રેન પહોંચ્યા :રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને મળવા કીવ પહોંચ્યા જસ્ટિન ટ્રૂડો, કહ્યું- પુતિન યુદ્ધ અપરાધના સૌથી નીચા સ્તરે આવી ગયા છે
કેનેડાના PM યુક્રેન પહોંચ્યા :રાષ્ટ્રપતિ...
May 09, 2022
Trending NEWS

NSE કેસમાં CBI દ્વારા ગુજરાત સહિત 10 સ્થળોએ દરોડા
22 May, 2022

3 રાજ્યમાં પૂર અને વરસાદ:બિહાર સહિત 3 રાજ્યમાં 57...
21 May, 2022

કાનમાં ભારતીય પેવેલિયનના ઉદ્ધાટનમાં હિના ખાનને નો...
21 May, 2022