સુપ્રીમના ચુકાદા બાદ પાટીદારો પર દાખલ રાજદ્રોહના કેસ પરત ખેંચવા હાર્દિક પટેલે કરી માંગ
May 11, 2022

હાર્દિક પટેલે કહ્યું કે, પાટીદાર અનામત આંદોલન દરમિયાન કુલ આઠ આંદોલનકારીઓ સામે રાજદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. હાર્દિક પટેલે કહ્યુ કે, નિલેશ એરવાડિયા સામે કેસ પરત ખેંચાયો છે. કોંગ્રેસના યુવા નેતાએ આશા વ્યક્ત કરી કે બાકીના રાજદ્રોહના કેસ પણ પરત લેવામાં આવશે.
રાજદ્રોહની કલમ રદ થવી જોઇએ સરકાર પાસે દેશદ્રોહનો કાયદો છે, તેમ હાર્દિક પટેલે કહ્યુ હતુ. હાર્દિકે કહ્યુ કે રાજસ્થાનમાં ગુર્જર આંદોલન દરમિયાન થયેલા રાજદ્રોહના કેસ પરત લેવા જોઈએ. અલગ-અલગ રાજ્યોમાં ઘણા લોકો પર રાજદ્રોહ લગાડવામાં આવ્યો. હાર્દિક પટેલે કહ્યુ કે, કોઈ વ્યક્તિ સમાજ, યુવાનો અને રાજ્ય માટે કામ કરે તો તેના પર રાજદ્રોહ ન લગાડવો જોઈએ. તેનો ઉપયોગ આતંકવાદ અને નક્સલવાદ સામે થવો જોઈએ.
હાર્દિક પટેલે કહ્યુ કે સુપ્રીમના નિર્ણયથી દેશભક્ત, રાજભક્ત યુવાઓને લાભ થશે. કોંગ્રેસ નેતાએ કહ્યુ કે, રાજદ્રોહની કલમ અંગ્રેજોના જમાનાની છે પરંતુ આજે ઈંગ્લેન્ડમાં રાજદ્રોહ નથી.
Related Articles
ઓવર સ્પીડિંગના કારણે સૌથી વધુ 3,319 અકસ્માત : 1,991 લોકોએ જીવ ગુમાવ્યા
ઓવર સ્પીડિંગના કારણે સૌથી વધુ 3,319 અકસ્...
Jun 06, 2023
ઈજનેરીની 68 હજાર જેટલી બેઠક સામે 31,608 વિદ્યાર્થીનો મેરિટમાં સમાવેશ
ઈજનેરીની 68 હજાર જેટલી બેઠક સામે 31,608...
Jun 06, 2023
કોરોના પછી પાસપોર્ટની અરજીમાં 23 ટકા ઉછાળો પણ સ્ટાફ 40 ટકા ઓછો
કોરોના પછી પાસપોર્ટની અરજીમાં 23 ટકા ઉછા...
Jun 06, 2023
ધારાસભ્ય યોગેશ પટેલે મ્યુ.કમિશ્નર દિલીપ રાણાને જાહેરમાં તતડાવ્યા
ધારાસભ્ય યોગેશ પટેલે મ્યુ.કમિશ્નર દિલીપ...
Jun 06, 2023
અરબી સમુદ્રમાં ઊભું થયું હવાનું દબાણ, આગામી 24 કલાકમાં ડિપ્રેશનમાં ફેરવાય એવી શક્યતા
અરબી સમુદ્રમાં ઊભું થયું હવાનું દબાણ, આગ...
Jun 06, 2023
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી યોજાશે:ત્રણ બેઠક માટે ઓગસ્ટ મહિનામાં ચૂંટણી યોજાવાની સંભાવના, 2024માં ચાર બેઠક ખાલી થશે
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી યોજાશે:ત્રણ...
Jun 05, 2023
Trending NEWS

06 June, 2023

06 June, 2023

06 June, 2023

06 June, 2023

06 June, 2023

05 June, 2023

05 June, 2023

05 June, 2023

05 June, 2023

05 June, 2023