IAS કે. રાજેશની લાંચ લેવાની મોડેસ ઓપરેન્ડી જાણી CBI પણ ચોંકી ગયું
May 22, 2022

CBI દિલ્હી દ્વારા ગુજરાત કેડરના IAS અધિકારી કે. રાજેશ સામે લાંચ અને ભ્રષ્ટાચારના કેસમાં દાખલ કરવામાં આવેલી FIRમાં સુરતના તેના સાથી રફીક મેમણ સાથે તેના દ્વારા કાર્યરત કથિત મોડસ ઓપરેન્ડીનો ખુલાસો થયો છે. જેમાં પ્રાપ્ત માહિતી મુજબ એવું બહાર આવ્યું છે કે કે. રાજેશે આર્મ લાયસન્સ માટે લાંચ માગી હોવાના ફરિયાદી પૈકીના એક મથુરભાઈ સાકરિયા પાસેથી રૂ. 5 લાખની માંગણી કરી હતી પરંતુ આખરે રૂ. 4 લાખમાં સમાધાન થયું હતું.
તદનુસાર, મથુરભાઈ દ્વારા રૂ. 3 લાખની રકમ રોકડમાં રાજેશને રૂબરૂમાં ચૂકવવામાં આવી હતી. FIRમાં આગળ જણાવ્યું છે કે જે બાદ સાકરિયાએ સુરતમાં મેમણની માલિકીના ગારમેન્ટ સ્ટોર જીન્સ કોર્નરના ખાતામાં રૂ. 49,000ના બે હપ્તામાં રૂ. 98,000 જમા કરાવ્યા હતા. જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે, મેમણે ચાર રસીદો બતાવી અને દાવો કર્યો કે સાકરિયાએ સુરેન્દ્રનગરમાં કલેક્ટર કચેરીના સ્ટાફ માટે સામગ્રી ખરીદી હતી.
"વધુ પૂછપરછમાં જાણવા મળ્યું કે મેમણ દ્વારા તપાસ અધિકારીને સબમિટ કરેલા ચાર ઇન્વૉઇસ બનાવટી છે." FIRમાં આગળ ઉલ્લેખ છે કે "ડિજિટલ રેકોર્ડમાં ચાર ઇન્વૉઇસમાં સાકરિયાના બદલે બે અન્ય વ્યક્તિઓ નામ અને સર કરીને કોઈ વ્યક્તિના નામનો ઉલ્લેક હતો." FIRમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ''રફીક મેમણે તપાસ અધિકારીને રજૂ કરેલા ચાર ઇન્વૉઇસનો અસલી તરીકે છેતરપિંડી/અપ્રમાણિકપણે ઉપયોગ કર્યો હતો, જે તે જાણતો હતો કે તે બનાવટી દસ્તાવેજ/ઇલેક્ટ્રોનિક રેકોર્ડ છે અને તેણે તેના કમ્પ્યુટરમાં જે માહિતીનો ઉપયોગ કર્યો હતો તેનો નાશ, ડિલીટ/ફેરફાર પણ કર્યો હતો.''
Related Articles
લાલુ યાદવની તબિયત વધુ લથડી, એર એમ્બ્યુલન્સથી દિલ્હી લઈ જવાયા
લાલુ યાદવની તબિયત વધુ લથડી, એર એમ્બ્યુલન...
Jul 06, 2022
નૂપુર શર્માની ધરપકડ અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ
નૂપુર શર્માની ધરપકડ અંગે સુપ્રીમ કોર્ટમા...
Jul 06, 2022
કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ કેબિનેટમાંથી રાજીનામું આપ્યું
કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ કે...
Jul 06, 2022
નાસિકમાં મુસ્લિમ ધર્મગુરુની હત્યા:અફઘાન મૂળના સૂફીબાબાની ચાર લોકોએ ગોળી મારી હત્યા કરી, એક આરોપીની ધરપકડ
નાસિકમાં મુસ્લિમ ધર્મગુરુની હત્યા:અફઘાન...
Jul 06, 2022
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે NDAના ઉમેદવાર : નકવી અથવા કેપ્ટન પર કળશે ઢોળશે
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે NDAના ઉમેદવાર...
Jul 06, 2022
‘બોયકોટ ચાઇનીઝ ગુડ્સ’ ઝુંબેશના ધજાગરા, 80 ચીની કંપનીઓના રોકાણને મંજૂરી અપાઇ
‘બોયકોટ ચાઇનીઝ ગુડ્સ’ ઝુંબેશના ધજાગરા, 8...
Jul 06, 2022
Trending NEWS

06 July, 2022

06 July, 2022
.jpg)
06 July, 2022

06 July, 2022

06 July, 2022

06 July, 2022

06 July, 2022

05 July, 2022

05 July, 2022

05 July, 2022