ગુજરાત ટાઈટન્સ જીત્યું તો 1 મહિનો મફતમાં માણી શકશો રોપ-વેની સવારી
May 28, 2022

અમદાવાદ: IPL 2022 ની સિઝન ચાલી રહી છે, ક્રિકેટના મેદાનમાં એકથી ચઢિયાતી ટીમ જીત મેળવવાની આશાએ પોતાનુ બેસ્ટ પરપોર્મન્શ આપી રહી છે, ત્યારે વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ એટલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL ની ફાઇનલ મેચ યોજાવવાની છે. ગુજરાત ટાઇટન્સની ટીમ પ્રથમ સીઝનમાં ફાઇનલમાં પહોંચી ગઇ છે. ત્યારે એક યોજના બહાર પાડી છે. IPL ની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવવાની છે,ત્યારે ઉષા બેક્રો કંપનીના આસ્સ્ટનન્ટ વાઇસ પ્રેસિડેન્ટ દિપક કપલીસે કહ્યું હતુ કે, “ ક્રિકેટની મેચને લઇને રોપ-વે દ્વારા એક યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજના મુજબ જો ગુજરાત ટાઇટન્સ IPL ટાઇટલ જીતે છે તો જે કોઇ પણ સ્ટેડિયમમાં માન્ય ટિકીટ સાથે બેસી આઇપીએલ જોવા ગયા હશે તે ટિકીટ બતાવશે તો તેમને ગિરનાર રોપ-વે દ્વારા ફ્રિમાં રોપ-વેની સફર કરવાશે. ”
કોણ માણી શકશે ફ્રીમાં સવારી?
જો ગુજરાત ટાઇટન્સની ટીમ આઇપીએલ ટાઇટલ જીતે તો જે લોકો સ્ટેડિયમાં બેસીને મેચ જોવા ગયા હશે તે વ્યક્તિ મેચની ટિકીટ બતાવશે તો રોપ-વેમાં ફ્રિ સવારી માણી શકશે.
ક્યાં સુધી લાગુ રહેશે આ યોજના ?
ગિરનાર રોપ-વે દ્વારા આ યોજના 30મી મે 2022થી શરૂ કરવામાં આવશે, જેનો પ્રવાસીઓ આનંદ લઇ શકશે. આ યોજના 1 મહિના માટે લાગુ રહેશે એટલે કે જો સ્ટેડિયમની ટિકીટ ધારક 1 મહિનાની અંદર આ ટિકીટ બતાવે છે તો તે ફ્રિમાં રોપ-વેની સફર માણી શકશે. આમ, ભારતના સૌથી લાંબા ગિરનાર રોપ-વેમાં ફ્રિમાં બેસવાનો લહાવો ક્રિકેટ રસિકોને મળી શકશે.
Related Articles
ગુરૂવારે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટી20
ગુરૂવારે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ...
Jul 06, 2022
India Vs West Indies: વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે BCCI દ્વારા ટીમ ઈન્ડિયાનુ એલાન
India Vs West Indies: વેસ્ટ ઈન્ડિઝ પ્રવા...
Jul 06, 2022
ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ભારતની શરમજનક હાર:પાંચમી ટેસ્ટમાં 7 વિકેટથી અંગ્રેજોએ માત આપી
ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ભારતની શરમજનક હાર:પાંચ...
Jul 05, 2022
ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડની મોટી જાહેરાત, મહિલા ખેલાડીઓને પણ પુરૂષ ક્રિકેટરોના સમાન વેતન મળશે
ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડની મોટી જાહેરાત...
Jul 05, 2022
IND VS ENG LIVE:ઈંગ્લેન્ડને 378 રનનો ટાર્ગેટ, ભારતની બીજી ઈનિંગ 245 રનમાં સમેટાઈ
IND VS ENG LIVE:ઈંગ્લેન્ડને 378 રનનો ટાર...
Jul 04, 2022
જાડેજાએ ઇંગ્લેન્ડમાં ફટકારેલી સદીને સૌથી શાનદાર ગણાવી
જાડેજાએ ઇંગ્લેન્ડમાં ફટકારેલી સદીને સૌથી...
Jul 04, 2022
Trending NEWS

06 July, 2022

06 July, 2022
.jpg)
06 July, 2022

06 July, 2022

06 July, 2022

06 July, 2022

06 July, 2022

05 July, 2022

05 July, 2022

05 July, 2022